બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Discussion on issues including budget, bills today, cabinet meeting in Gandhinagar
Last Updated: 08:13 AM, 31 January 2024
ADVERTISEMENT
Gujarat Cabinet Meeting : આજે ગાંધીનગરમાં ગુજરાત સરકારની કેબિનેટ બેઠક મળશે. વિગતો મુજબ આજની આ બેઠકમાં વિધાનસભા બજેટ સત્રને લઈ ચર્ચા થશે. મહત્વનું છે કે, દર બુધવારની જેમ આ બુધવારે પણ મળનારી કેબિનેટ બેઠકમાં લોકસભા ચૂંટણી પહેલા રજૂ થનારા બજેટ તથા બિલ બાબતે સમીક્ષા થશે. રાજ્યના મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં આ બેઠક મળનાર છે.
વધુ વાંચો: ગુજરાતના આ મંદિરનું પાણી અપાવે છે રોગમુક્તિ, અહીં રૂપાના ઘડાથી થયો લૂંટારુઓનો સામનો
ADVERTISEMENT
ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષ સ્થાને આજે ગાંધીનગરમાં રાજ્ય સરકારની કેબિનેટ બેઠક મળશે. આજે ગાંધીનગરમાં મળશે કેબિનેટ બેઠક લોકસભા ચૂંટણી પહેલા રજૂ થનારા બજેટ તથા બિલ બાબતે ચર્ચા થશે તો ગત વર્ષના બજેટના ખર્ચ અને યોજનાઓની ગ્રાન્ટના વપરાશ બાબતે ચર્ચા થશે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.