ન્યૂઝ અપડેટ્સ
VTV / ધર્મ / Disagreement with friends, outgoings will increase in proportion to income, today the natives of this zodiac sign should save, see horoscope future
ADVERTISEMENT
આજનું પંચાંગ
24 02 2023 શુક્રવાર
માસ ફાગણ
પક્ષ શુક્લ
તિથિ પાંચમ
નક્ષત્ર અશ્વિની
યોગ શુક્લ બપોરે 1.16 પછી બ્રહ્મ
કરણ બવ સવારે 7.25 પછી બાલવ
રાશિ મેશ (અ.લ.ઈ.)
ADVERTISEMENT
આજનું દિન વિશેષ
મેષ (અ.લ.ઈ.)
ADVERTISEMENT
મેષ રાશિના જાતકોએ ખાસ કરીને આજે સ્વાસ્થ્ય બાબતે સાચવીને કામ કરવું. તમને ખોટા નિર્ણયો નુકસાન કરાવશે. આજે તમારે નાણાકીય વ્યવહારમાં ખાસ સાચવવું. આ રાશિના જાતકોએ આજે પરિવારના કામમાં ધ્યાન આપવું.
વૃષભ (બ.વ.ઉ.)
ADVERTISEMENT
વૃષભ રાશિના જાતકોએ ખાસ કરીને આજના દિવસે સંતાનના સ્વાસ્થ્યમાં કાળજી રાખવી. તમારે કામકાજમાં અપજશથી બચવું. આવકના પ્રમાણમાં જાવક વધશે. આ રાશિના જાતકો કોઈપણ કામમાં બંધાયેલા રહેશો.
મિથુન (ક.છ.ઘ.)
ADVERTISEMENT
આ રાશિના જાતકોને આજે આકસ્મિક ધનલાભના યોગો જણાય છે. લાંબા રોકાણ માટે સમય સાચવવા જેવો છે. ખાસ કરીને તમને પરિવારનો ભરપૂર સહયોગ મળશે. મિથુન રાશિના જાતકોને મહેનતના પ્રમાણમાં સામાન્ય ફળ મળશે.
કર્ક (ડ.હ.)
ADVERTISEMENT
આ રાશિના જાતકોને આજે વડીલોના આશીર્વાદથી લાભ થશે. તમને કોઈ નજીકના સંબંધીથી સહયોગ મળશે. આજના દિવસે ધંધામાં સારી આવક પ્રાપ્ત થશે. કર્ક રાશિના જાતકોને આજે વાહનના યોગ સારા બને છે.
સિંહ (મ.ટ)
ADVERTISEMENT
આ રાશિના જાતકોને આજે ભાગ્યોદય માટે ઉજળી તક મળશે. તમારે નિર્ણયો સમજી-વિચારીને લેવા. તમને તમારા મિત્રો સાથે થોડો મતભેદ જણાશે. સિંહ રાશિના જાતકોને આજે મુસાફરીના યોગ જણાય છે.
કન્યા (પ.ઠ.ણ.)
કન્યા રાશિના જાતકોએ આજે આરોગ્ય બાબતે ખાસ સાચવવું. તમારે તમારા પ્રતિસ્પર્ધીથી સાવધાન રહેવું. કોઈપણ રોકાણોમાં કાળજી રાખવી. તો આજના દિવસે નોકરીયાત વર્ગને કામમાં મહેનત વધશે.
તુલા (ર.ત.)
તુલા રાશિના જાતકોને આજના દિવસે ભાગીદારીવાળા કામથી લાભ થશે. તમને ધંધાકીય વ્યવહારોમાં લાભ થશે. આજે તમારે દામ્પત્ય જીવનમાં ચડભડ રહેશે. આ રાશિના જાતકોએ આજે લેવડ-દેવડમાં કાળજીથી કામ લેવુ.
વૃશ્ચિક (ન.ય.)
આ રાશિના જાતકોએ આજે રોગ અને શત્રુ તરફથી સાવધાન રહેવું. તમને શેરબજારમાં સારો લાભ થશે. તો તમને આજે વ્યવસાયમાં નવા કોન્ટ્રાક્ટ મળશે. વૃશ્ચિક રાશિના જાતકોને આજે યાત્રા-પ્રવાસના યોગ બને છે.
ધન (ભ.ધ.ફ.ઢ.)
આ રાશિના બૌદ્ધિકોને મહેનતનું પરિણામ અવશ્ય મળશે. તમને દરરોજ વ્યવસાયમાં નવી તકો મળશે. ખાસ કરીને સમય તમને અનુકૂળ બનશે. ધન રાશિના જાતકોને આજે કામની કદર થાય અને માન વધશે.
મકર (ખ.જ.)
મકર રાશિના જાતકોને આજે માતાની સેવાથી લાભ થાય. પરિવાર સાથે પ્રેમ કેળવાય. ખાસ કરીને સારા કામમાં યાત્રાનું આયોજન થાય. આ રાશિના જાતકોને ખોટા ખર્ચમાં વધારો થશે.
કુંભ (ગ.શ.સ.ષ.)
આ રાશિના જાતકોને આજે ઘરમાં વડીલોથી ઉત્તમ લાભ થશે. તેમજ સંપત્તિને લગતા કાર્યોમાં સહયોગ મળશે. ખાસ કરીને આજના દિવસે વ્યવસાયમાં સામાન્ય સમસ્યાઓ રહેશે. કુંભ રાશિના જાતકોને કરેલી મહેનત સારું ફળ આપશે.
મીન (દ.ચ.ઝ.થ.)
મીન રાશિના જાતકોને આજે ધનનું સારું સુખ મળશે. તેમજ પરિવારમાં તણાવ રહેશે. તમને નાના-મોટા રોકાણમાં લાભ થશે. ખાસ કરીને આજે આ રાશિના જાતકોને જમીનને લગતા કામમાં ફાયદો થશે.
કેવું રહેશે આપનું આગામી વર્ષ ?
શું કરવાથી થશે લાભ ?
શું કરવાથી આવશે ખોટા પરિણામો ?
જાણો આપના માટે ખાસ ઉપાય
કેવા પ્રકારના થશે લાભ ?
કોના દ્વારા મળશે સુખ ?
શું કરવાથી મળશે સફળતા ?
શું કરવાથી અનુભવાશે તકલીફો ?
જાણો આપના માટે ખાસ ઉપાય
શુભાંક - આજનો શુભ અંક છે 6
શુભ રંગ - આજનો શુભ રંગ રહેશે સીલ્વર અને દૂધીયો
શુભ સમય - આજે શુભ સમય સવારે 9.05 થી 10.47 સુધી રહેશે
રાહુ કાળ - આજે રાહુકાળ રહેશે સવારે 10.30 થી બપોરે 12.00 સુધી
શુભ દિશા : આજે દક્ષિણ દિશા શુભ છે
અશુભ દિશા : આજે અશુભ દિશા અગ્નિ અને નૈઋત્ય છે
રાશિ ઘાત : વૃશ્ચિક (ન.ય.) ધન (ભ.ધ.ફ.ઢ.)
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સૌથી વધુ વંચાયેલું
Gold Silver Price / ના હોય, ફરીથી સોનું-ચાંદી સસ્તું થયું! જાણી લો આજના લેટેસ્ટ રેટ
ADVERTISEMENT
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
Gold Silver Price / ના હોય, ફરીથી સોનું-ચાંદી સસ્તું થયું! જાણી લો આજના લેટેસ્ટ રેટ
ADVERTISEMENT