બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / dhinchak pooja releases a new song ek aur selfie lene do went viral on youtube

હે ભગવાન! / હા બેન તું લઈ લે સેલ્ફી પછી બંધ કર હથોડો! ફરી એક વખત આવી ગઈ ઢીંચાક પૂજા, લોકો માથું પકડી ગયા

Published By: Mayur

Last Updated: 05:24 PM, 12 May 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સોશ્યિલ મીડિયા યુઝર્સ માટે ઢિંચેક પુજા કોઈ અપરિચિત નામ નથી. ઈન્ટરનેટ પર ફેમસ અને બિગ બોસ 11 કન્ટેસ્ટેન્ટ પુજા થોડા વર્ષો પહેલા 'સેલ્ફી મેને લેલી આજ'ની સાથે વાઈરલ થઈ હતી.

  • ઢિંચેક પુજા ફરી નવું સોંગ લઈને આવી. 
  • માથુ ફરી જાય તેવુ સોંગ લઈને આવી પુજા 
  • આ પહેલા પણ તેને ઘણા સોંગ્સ ગાયા છે.

 

ઢિંચક પૂજાના નવા ગીતે ફરી ઉત્પાત મચાવ્યો
હાલ માં, તે 'એક ઓર સેલ્ફી લેને દો'ની સાથે ફરી એકવાર આવી છે. અને આ એટલુ જ ક્રિંજી છે જેટલી તમે આશા રાખી હશે. YouTube પર અપલોડ કરેલા એક વીડિયોમાં, પુજાને સફેદ ડ્રેસમાં એફિલ ટાવર અને સ્ટેચ્યુ ઓફ લિબર્ટીની રેપ્લિકાની સામે સેલ્ફી લેતા જોઈ શકાય છે.

 

બધી જગ્યાએ સેલ્ફી લેવી છે પૂજાને 

સોંગમાં 'રાત કે બજ ગયે એક યા દો,એક ઓર સેલ્ફી લેને દો. બાકી સબકો સોને દો, મુજે સેલ્ફી લેને દો. એફિલ ટાવર કે સામને, તાજમહેલ કે પાસ. બુર્જ ખલીફા કે નીચે, સ્ટેચ્યુ ઓફ લિબર્ટી કે સાથ' લિરિક્સ સાંભળી શકાય છે.

સોશ્યિલ મીડિયા પર વાયરલ થયો વીડિયો
વીડિયોને 42000થી પણ વધુ વ્યૂઝ મળી ગયા છે. પૂજાએ પોતાના YouTube વીડિયોના કમેંટ સેક્શને બંધ કરી દીધુ છે. પરંતુ આ વીડિયોને ઘણા સોશ્યિલ મીડિયા પ્લેટફોર્મ પર શેર કરવામાં આવી રહ્યું છે, જેને જઈને લોકો ખુબ હસી રહ્યા છે.

સોશ્યલ મીડિયામાં ફ્ની મીમ્સ 

નેટિજન્સ મીમ્સ શેર કરીને ટ્રોલ કરી રહ્યાં છે. એક યુઝરે ટ્વિટ પર લખ્યું,   'મેમ આપ રોજ ગાના ગાયા કરો જીંદગી અચ્છી કટેગી'
એક બીજા યુઝરે લખ્યુ, 'નમસ્તે પુજા, દુનિયામે કાફી સમસ્યાએ હે જલ્દી સે એક ગાના રિલીઝ કરો તાકી સમસ્યા કમ હોને લગે.'

 

સંકળાયેલા મુદ્દાઓ

Gujarati News dhinchak pooja dhinchak pooja news ek aur selfie lene do ઢીંચાક પૂજા dhinchak pooja

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ