બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / Daily Horoscope / કામ-કાજમાં પ્રસન્નતા જળવાઈ રહેશે, ધર્મ પ્રત્યેની શ્રદ્ધામાં વધારો થશે, જુઓ આજનું રાશિફળ

photo-story

13 ફોટો ગેલેરી

રાશિ ભવિષ્ય / કામ-કાજમાં પ્રસન્નતા જળવાઈ રહેશે, ધર્મ પ્રત્યેની શ્રદ્ધામાં વધારો થશે, જુઓ આજનું રાશિફળ

Last Updated: 10:00 PM, 15 July 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

Daily Horoscope : તમામ રાશિના જાતકો માટે જુઓ ગુરુવાર ( 16 જુલાઈ 2026)નો દિવસ કેવો રહેશે? કઇ રાશિના જાતકોને લાભ કે ફાયદો થવાના યોગ છે અને કઇ રાશિના જાતકોને આજના દિવસે વિશેષ ધ્યાન અને સાવચેતી રાખવી પડશે તે પણ જાણો.

1/13

photoStories-logo

1. આજનું પંચાંગ

16-07-2026 ગુરુવાર, માસ-અષાઢ, પક્ષ-સુદ, તિથિ-બીજ સવારે 8:52 પછી ત્રીજ, નક્ષત્ર-આશ્લેષા, યોગ-સિદ્ધિ, કરણ-કૌલવ સવારે 8:52 પછી તૈતિલ, રાશિ-કર્ક (ડ.હ.) સાંજે 7:51 સુધી સિંહ (મ.ટ.)

આ તસવીર શેર કરો

logo logo logo

2/13

photoStories-logo

2. મેષ (અ.લ.ઈ.)

કામ-કાજમા પ્રસન્નતા જળવાઈ રહેશે, સ્નેહીનાં સંપર્કમાં લાભ થશે, વ્યવસાયમાં વૃદ્ધિ થશે, પરિવારનાં સુખમાં વૃદ્ધિ થશે

આ તસવીર શેર કરો

logo logo logo

3/13

photoStories-logo

3. વૃષભ (બ.વ.ઉ.)

સરકારી કામમાં સફળતા મળશે, કરેલા કાર્યો ફળદાયી બનશે, નોકરી બાબતે સારા સમાચાર મળશે, ધંધામાં લાભ મેળવી શકશો

આ તસવીર શેર કરો

logo logo logo

4/13

photoStories-logo

4. મિથુન (ક.છ.ઘ.)

કામમાં નિરાશાનો અનુભવ થશે, સંતાનનાં પ્રશ્નોમાં ચિંતા જણાશે, ઈસ્ટ મિત્રોનો સહયોગ મળશે, ધર્મ પ્રત્યેની શ્રદ્ધામાં વધારો થશે

આ તસવીર શેર કરો

logo logo logo

5/13

photoStories-logo

5. કર્ક (ડ.હ.)

ધન, માનનો વ્યય જણાશે, નોકરીમાં પરેશાની રહેશે, માનસિક તણાવ જણાશે, વ્યવસાયમાં પ્રગતિ અને લાભ જણાય

આ તસવીર શેર કરો

logo logo logo

6/13

photoStories-logo

6. સિંહ (મ.ટ)

દરેક કામમાં સફળતા મળશે, ધંધામાં નવીન તકો મળે, નોકરીમાં બઢતીની તકો મળશે, પારિવારિક સંબંધોમાં લાભ થશે

આ તસવીર શેર કરો

logo logo logo

7/13

photoStories-logo

7. કન્યા (પ.ઠ.ણ.)

ધંધાનાં કામમાં સફળતા મળશે, પ્રતિસ્પર્ધી પક્ષથી વિજય મેળવશો, આત્મવિશ્વાસમાં વધારો થશે,ઘરમાં આનંદનું વાતાવરણ જળવાઈ રહેશે

આ તસવીર શેર કરો

logo logo logo

8/13

photoStories-logo

8. તુલા (ર.ત.)

ભાગીદારો સાથે વૈચારિક મતભેદ જણાશે, નવા સંબંધોમાં નિરાશા જણાશે, નોકરીમાં નવી તકો મળશે, સંતાનથી શુભ સમાચાર મળશે

આ તસવીર શેર કરો

logo logo logo

9/13

photoStories-logo

9. વૃશ્ચિક (ન.ય.)

પરિશ્રમ પછી પણ કામ અધૂરું જણાશે, સ્વજનોનાં હસ્તક્ષેપથી મન વિચલિત રહેશે, નોકરીમાં સહયોગીઓનો સહકાર મળશે, વ્યવસાયમાં ધન લાભ થશે

આ તસવીર શેર કરો

logo logo logo

10/13

photoStories-logo

10. ધન (ભ.ધ.ફ.ઢ.)

આજે ભાગ્ય અનુકૂળ જણાય છે, રાજનૈતિક ક્ષેત્રમાં પ્રગતિ જણાશે, વિકાસનાં કાર્યોમાં ગતિ આવશે, દિવસ આનંદમાં પસાર થશે

આ તસવીર શેર કરો

logo logo logo

11/13

photoStories-logo

11. મકર (ખ.જ.)

વાદવિવાદનાં કામથી બચવું, આર્થિક સ્થિતિમાં મધ્યમ સુધારો જણાય, ધંધામાં પ્રગતિ અને ધનલાભ થશે, પરિવારમાં સામાન્ય અશાંતિ જણાશે

આ તસવીર શેર કરો

logo logo logo

12/13

photoStories-logo

12. કુંભ (ગ.શ.સ.ષ.)

કામની સફળતામાં ખુશી અનુભવશો, નોકરીમાં પ્રમોશન અથવા શાંતિ મળશે, સ્વજનોનો સહયોગ મળશે, ધંધામાં સુધારો જોવા મળશે

આ તસવીર શેર કરો

logo logo logo

13/13

photoStories-logo

13. મીન (દ.ચ.ઝ.થ.)

માનસિક તણાવ જણાશે, વિરોધીઓથી સાવધાન રહેવું, નિરાશાથી દૂર રહેવું, ખર્ચ બાબતે સંભાળવું

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Horoscope Religion Zodiac
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ