બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

VTV / dhara edible oils cut price rs 20 of mustard oil price

રાહત / 20 રુપિયા સસ્તું થયું ખાદ્ય તેલ, આ કંપનીએ ઘટાડ્યાં ભાવ, જાણો નવા રેટ

Kishor

Last Updated: 07:21 PM, 4 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મધર ડેરીએ તેના ખાદ્ય તેલના ભાવમાં ઘટાડો કરવાનો નિણર્ય લીધો છે. જે તેલના ભાવમાં 15 થી 20 રૂપિયાનો ઘટાડો કરશે.

  • મધર ડેરીની મોંઘવારીમાંથી મહદઅંશે રાહત
  • તેલના ભાવમાં 15 થી 20 રૂપિયા ઘટાડયા
  • મધર ડેરીએ સત્તાવાર અખબારી યાદી પ્રસિદ્ધ કરી

હાલ મારકણી મોંઘવારી વચ્ચે સામાન્ય માણસની જીવન સાયકલમાં અનેક વિઘ્નો આવી રહ્યા છે. ત્યારે દિલ્હી-NCRની મુખ્ય દૂધ સપ્લાયર મધર ડેરીએ મોંઘવારીમાંથી મહદઅંશે રાહત આપી છે અને મધર ડેરી દ્વારા તેના ખાદ્ય તેલના ભાવમાં ઘટાડો કરવાનો નિણર્ય કરવામાં આવ્યો છે. જે મામલે સત્તાવાર રીતે જાહેર કરેલ વિગત અનુસાર તેલના ભાવમાં 20 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે. મધર ડેરીએ ધારાના ખાદ્ય તેલના ભાવમાં ઘટાડો કરવાની જાહેરાત કરતા લોકો માટે આ સમાચાર રાહતરૂપ સાબિત થશે.


દિલ્હીની મુખ્ય દૂધ સપ્લાયર મધર ડેરીના જણાવ્યા અનુસાર  ખાદ્ય તેલના ભાવમાં 20 રૂપિયાનો ઘટાડો કરાયો છે. મધર ડેરીએ ધારાના ખાદ્ય તેલના ભાવમાં ઘટાડો કરવાનું જણાવ્યું છે. જેને લઈને મોંઘવારીના આ યુગમાં લોકોને થોડી ઘણી રાહત મળશે. આ અંગે મધર ડેરીએ આજે (4 મે)ના રોજ અખબારી યાદી પ્રસિદ્ધ કરી સતાવાર માહિતી આપી છે. જેમાં તેલના ભાવમાં 15 થી 20 રૂપિયા ઘટાડાનો ઉલ્લેખ કરાયો છે. મહત્વનું છે કે સરસવના તેલના ભાવમાં ઘટાડા બાદ હવે તેલની MRP ઘટશે.


ભારત 60 ટકા ખાદ્ય તેલ વિદેશમાંથી મંગાવે છે 

નોંધનીય છે કે ભારત ખાદ્ય તેલની 60 ટકાથી વધુ આયાત કરે છે. છેલ્લા કેટલાક મહિનાઓમાં રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધ ઉપરાંત  અગાઉ ઇન્ડોનેશિયા દ્વારા નિકાસ પર પ્રતિબંધને કારણે આયાત પર અસર પડી હતી. આ કારણે વૈશ્વિક તેમજ સ્થાનિક બજારમાં ખાદ્યતેલના ભાવમાં વધારો જોવા મળ્યો હતો.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ