બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

VTV / ધર્મ / Dhanteras Kali Chaudas diwali hindu dharma upaay and things to do

ધર્મ / ધનતેરસ, કાળી ચૌદશ અને દિવાળી : જાણી લો ત્રણેય દિવસના સૌથી મહત્વપૂર્ણ 7 ઉપાય, થઈ જશે ઉદ્ધાર

Vaidehi

Last Updated: 03:24 PM, 10 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હિંદૂ ધર્મ અનુસાર ધનતેરસ, કાળીચૌદસ અને દિવાળી આ ત્રણેય દિવસે વિવિધ પ્રકારની પૂજા અને ઉપાયો કરવાનું મહત્વ હોય છે. તેથી ઘરમાંથી નેગેટિવિટી દૂર થાય અને દેવી-દેવતાઓનો વાસ થાય તે માટે આ 7 ઉપાયો કરવા જોઈએ.

  • હિંદૂ ધર્મમાં તમામ પર્વે કંઈને કંઈ વિધિ કરવાનો મહિમા
  • આજથી પંચદિવસિય મહાપર્વનો આરંભ
  • ધનતેરસ, કાળીચૌદસ અને દિવાળીનાં દિવસે કરવા જોઈએ આ ઉપાય

આજે પંચદિવસિય મહાપર્વનો પ્રારંભ થયો છે. આજે ધનતેરસનાં દિવસે લોકો માં લક્ષ્મીની સાથે કુબેરદેવની પણ પૂજા કરતાં હોય છે. તેવામાં આજે અમે તમને ધનતેરસ, કાળીચૌદસ અને દિવાળી સંબંધિત કેટલાક એવા ઉપાયો જણાવશું જે છે તો એકદમ સામાન્ય પરંતુ ઘણાં કામનાં છે. તેનો ઉપયોગ કરવાથી ઘરથી ધનાભાવનો અંત થાય છે અને માં લક્ષ્મીનાં ચરણકમળનું આગમન થશે.

1. ધન લાભ માટે દિવાળીનો સમય પરમ સિદ્ધ માનવામાં આવે છે. નાનાથી લઈને તમામ મોટા વેપારીઓ પણ પોતાની દુકાન પર માતા લક્ષ્મીનું પૂજન કરે છે. તેથી તમામ લોકોએ આ દિવસે શુભ મુહૂર્તમાં પૂજા કરવી જોઈએ. આ બાદ ઘરે આવીને શુભ મુહૂર્તમાં પૂજા કર્યા બાદ ઘરનાં દરેક ખૂણામાં દીવો પ્રગટાવી પ્રકાશ પાથરવો જોઈએ.

2. ધનતેરસનાં દિવસે એક નવો ઝાડૂ ખરીદવો જોઈએ. પૂજાથી પહેલા તેનાથી થોડી સાફ-સફાઈ કરવી જોઈએ અને પછી તેને એક તરફ રાખી દેવું જોઈએ. બીજા દિવસથી તેનો ઉપયોગ કરવાનું શરૂ કરવું જોઈએ. આવું કરવાથી ઘરની દરિદ્રતા દૂર થશે અને માં લક્ષ્મીનું આગમન થશે.

3. પૂજા કરતાં સમયે માં લક્ષ્મી અને ગણેશજીને સ્થાપિત કરવાથી પહેલા ઘરની તિજોરી, કબાટ, પૂજાઘર અને દરવાજાઓમાં વંદનથી સ્વસ્તિક બનાવવું જોઈએ. 

4. દીવાળીમાં લક્ષ્મીજીનાં પૂજનમાં શ્રી યંત્ર, કુબેર યંત્ર, દક્ષિણાવર્તી શંખ, એકાક્ષી નારિયેળ વગેરે રાખીને તેની પૂજા કરવી જોઈએ. જે ઘરમાં આ શુભ યંત્ર, ધનદાયક વસ્તુઓ રહે છે તે ઘરનાં સદસ્યોને ધનની કમી આવતી નથી. 

5. દીવાળીનાં દિવસે સાંજે પીપળાનાં ઝાડની નીચે તેલનો દીવો પ્રગટાવીને પીપળાનાં ઝાડને પ્રણામ કરી પોતાની મનોકામના કહેવી જોઈએ. માં લક્ષ્મીનું ધ્યાન કરવાની સાથે પાછળ જોયા વગર ઘરે પાછા વળી જવું જોઈએ. આવું કરવાથી તમને માં લક્ષ્મીનાં આશીર્વાદ પ્રાપ્ત થશે. આ ઉપાય કરતાં સમયે મૌન રહેવું જોઈએ.

6. કાળી ચૌદસનાં દિવસે વરુણ, યમ અને હનુમાનજીની ઉપાસના કરવું શુભ માનવામાં આવે છે. આ દિવસે હનુમાનજીને ચોલા અર્પણ કર્યા પછી, ભોગ ચઢાવવો અને સુંદરકાંડ કે હનુમાન ચાલીસાનો પાઠ કરવો જોઈએ. આ દિવસે ઘરમાં જે પણ કબાડ પડ્યો હોય તેને ઘરની બહાર ફેંકવું જોઈએ.

7. કાળી ચૌદસનાં દિવસે ઘરમાં જેટલા પણ બાથરૂમ છે તેની બહાર તેલનો દીવો કરવો જોઈએ.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ