ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / dhanashree verma looks stunning beachwear hotness maldives vacation photo viral cricketer yuzvendra chahal

મનોરંજન / ક્રિકેટર ચહલની પત્નીની ખૂબસૂરતી આગળ બોલીવુડ અભિનેત્રીઓ ભરે છે પાણી, માલદિવથી શેર કર્યા હોટ PHOTOS

Published By: Premal

Last Updated: 05:54 PM, 20 February 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારતીય ક્રિકેટર યુઝવેન્દ્ર ચહલની પત્ની સોશિયલ મીડિયામાં ઘણી સક્રિય રહે છે. તેમણે હાલમાં પોતાના વેકેશનની હૉટ તસ્વીરો શેર કરી છે.

ADVERTISEMENT

  • ધનશ્રી વર્મા માલદીવમાં વેકેશન મનાવી રહી છે
  • ધનશ્રી વર્માએ માલદીવમાંથી સેક્સી તસ્વીરો કરી શેર
  • તસ્વીરો જોઈને તેના ચાહકો તેની અદા પર થયા ફિદા 

ધનશ્રી વર્માએ માલદીવમાંથી હોટ તસ્વીરો શેર કરી

યુઝવેન્દ્ર ચહલની પત્ની ધનશ્રી વર્મા પણ એક લોકપ્રિય યુટ્યુબર અને કોરિયોગ્રાફર છે. ધનશ્રી સોશિયલ મીડિયામાં વધુ સક્રિય રહે છે અને વારંવાર પોતાના ફોટો અને વીડિયો શેર કરે છે. ધનશ્રી વર્મા ફેશન મામલે કોઈ પણ બોલીવુડની અભિનેત્રીને ટક્કર આપે છે. ધનશ્રી વર્મા હાલમાં માલદીવમાં વેકેશન મનાવી રહી છે. તેમણે માલદીવમાંથી અમુક તસ્વીરો શેર કરી છે, જેમાં તે ખૂબ હૉટ દેખાઈ રહી છે. તેમની સાથે તેમના પતિ અને ભારતીય ક્રિકેટર યુઝવેન્દ્ર ચહલ પણ વેકેશન મનાવવા ગયા છે.

સુંદરતા મામલે ધનશ્રી વર્મા બોલીવુડ અભિનેત્રીઓને આપે છે ટક્કર 

યુટ્યુબર-કોરિયોગ્રાફર ધનશ્રી વર્માએ ઈન્સ્ટાગ્રામ પર પોતાની અમુક તસ્વીરો શેર કરી છે. આ તસ્વીરમાંથી એકમાં સેક્સી બિચવિયર પહેરેલી દેખાઈ રહી છે, જેમાં તે વધુ હૉટ દેખાઈ રહી છે. પ્રશંસકો તેમની તસ્વીરો પર કોમેન્ટ કરી રહ્યાં છે. ધનશ્રી વર્મા અવાર-નવાર સેક્સી ડ્રેસ પહેરીને પોતાની તસ્વીરો શેર કરે છે, જેની અદા પર લાખો પ્રશંસકો ફિદા છે. સુંદરતા મામલે ધનશ્રી વર્મા બોલીવુડ અભિનેત્રીઓને ટક્કર આપે છે. ઈન્સ્ટાગ્રામ પર તેમના ઘણા ફૉલોઅર્સ છે, જે તેના દરેક લુક પર કોમેન્ટ કરે છે. 

ધનશ્રી વર્માના ઈન્સ્ટા પર 5.3 મિલિયન ફૉલોઅર્સ

ધનશ્રી વર્મા એક સોશિયલ મીડિયા સ્ટાર છે. ઈન્સ્ટા પર તેમના 5.3 મિલિયન ફૉલોઅર્સ છે, તો Youtube પર તેમની ચેનલને 2.65 મિલિયન લોકોએ સબ્સ્ક્રાઈબ કરી છે. કપલે જાતે એક ઈન્ટરવ્યુમાં ખુલાસો કર્યો હતો કે તેમની પ્રેમ કહાનીની શરૂઆત એક ટીચર અને વિદ્યાર્થી તરીકે થઇ હતી. વર્ષ 2020માં બંનેએ લગ્ન કર્યા હતા. 

 

સંકળાયેલા મુદ્દાઓ

Dhanashree Verma Bold Photos Yuzvendra Chahal dhanashree verma Dhanashree Verma Bold Photos

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ