બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ટીવી શો 'અનુપમા'ની અભિનેત્રી રૂપાલી ગાંગુલી ભાજપમાં જોડાઈ, તાજેતરમાં જ કર્યા હતા PM મોદીના વખાણ

logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

VTV / અજબ ગજબ / delhi metro viral video of women fight push each other

ભારે કરી! / VIDEO: 'તારા બાપની મેટ્રો છે...', દિલ્હી મેટ્રોમાં સીટ માટે બે મહિલાઓ વચ્ચે ભયંકર બબાલ, વીડિયો થયો વાયરલ

Arohi

Last Updated: 12:06 PM, 17 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Delhi Metro Viral Video: સોશિયલ મીડિયા પર દિલ્હી મેટ્રોનો વધુ એક વીડિયો વાયરલ થયો છે જેમાં ત્રણ મહિલાઓ વચ્ચે ભયંકર બબાલ થઈ રહી છે.

  • દિલ્હી મેટ્રો ફરી આવી ચર્ચામાં
  • સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ 
  • ત્રણ મહિલાઓ વચ્ચે થઈ ભયંકર બબાલ

દિલ્હી મેટ્રોનો વધુ એક વીડિયો વાયરલ થયો છે જેમાં ત્રણ મહિલાઓ એક બીજા સાથે ભયંકર બબાલ કરી રહી છે. કોઈએ તેમની આ બબાલનો વીડિયો બનાવીને સોશિયલ મીડિયા પર મુકી દીધો છે. જોઈને લાગી રહ્યું છે કે ત્રણ મહિલાઓ વચ્ચે સીટને લઈને વિવાદ થયો છે. સાથે જ થોડી ધક્કા મુક્કી પણ થઈ છે. 

સોશિયલ મીડિયા પર વાયરલ થયો વીડિયો 
વીડિયોને X પર Ghar ke Kalesh નામના એકાઉન્ટથી 15 ઓગસ્ટે શેર કરવામાં આવ્યો છે. તેમાં ત્રણ મહિલાઓ જોવા મળી રહી છે. ત્રણેય મહિલાઓ સીટ માટે ઝગડી રહી છે. વીડિયોથી એવું લાગી રહ્યું છે કે બ્લેક ડ્રેસ વાળી મહિલા બ્લૂ ડ્રેસ વાળી મહિલાને થોળી મહિલાને જગ્યા આપવા માટે કહ્યું હતું જેના બાદ ઝગડો શરૂ થયો છે. 

સોશિયલ મીડિયા પર લોકોના રિએક્શન 
આ વીડિયો ક્યાંનો છે તેની પુષ્ટિ નથી થઈ. પરંતુ જ્યારથી સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવ્યો છે તેના પર કમેન્ટ્સનો વરસાદ થઈ રહ્યો છે. એક ટ્વીટર યુઝરે લખ્યું, "દસમા બાદ કરિયર એડવાઈઝ- દિલ્હી મેટ્રોમાં કેમેરા લગાવીને દરરોજ બ્લોગ બનાવો. જી હા મિત્રો ચલો શરૂ કરીએ." અન્ય એક યુઝરે લખ્યું, "કંટાળો આવી રહ્યો હોય તો દિલ્હી મેટ્રોમાં જાઓ." અને એક યુઝરે લખ્યું, "દિલ્હી મેટ્રોએ આવા વીડિયોથી કમાણી કરવા વિશે વિચારવું જોઈએ, આ વીડિયોના અધિકારો પર ઓક્શન લાગી શકે છે."

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ