બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

VTV / અજબ ગજબ / delhi man gets his order from ali express after 4 years

OMG! / શખ્સે કર્યો ઑનલાઇન ઓર્ડર, બાદમાં વેબસાઇટ પર જ મૂકી દેવાયો બેન, પછી જે થયું તે જાણીને ચોંકી જશો

Arohi

Last Updated: 03:59 PM, 24 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Man Gets His Order After 4 Years: એવા ખૂબ ઓછુ થાય છે કે તમે કોઈ વસ્તુની આશા છોડી ચુક્યા હોય તો અને તે તમને મળી જાય. પરંતુ આવું દિલ્હીના એક શખ્સની સાથે થયું છે. તેમણે ટ્વીટર પર પોતાનો અનુભવ શેર કરતા લખ્યું છે કે ક્યારેય હાર ન માનવી જોઈએ.

  • શખ્સે 4 વર્ષ પહેલા ઓનલાઈન કર્યો હતો ઓર્ડર 
  • છેક હવે મળ્યું તેને ઓર્ડર કરેલું પાર્સલ 
  • દિલ્હીના શખ્સનું ટ્વીટ થઈ રહ્યું છે વાયરલ 

દિલ્હીના રહેવાસી નિતિન અગ્રવાલ એક ટેક ક્ષેત્રમાં કામ કરે છે. તેમણે વર્ષ 2019માં અલી એક્સપ્રેસ પાસેથી કોઈ ડિવાઈઝ ઓર્ડર કર્યું હતું. પરંતુ ત્યારે કોવિડ-19એ એન્ટ્રી કરી અને તેના થોડા સમય બાદ ભારતમાં અલી એક્સપ્રેસ પર પ્રતિબંધ પણ લાગાવી દેવામાં આવ્યો. 

4 વર્ષ બાદ મળ્યો ઓર્ડર 
તેમનો ઓર્ડર તેમને ક્યારેય મળ્યો જ નહીં. આ વાતને 4 વર્ષથી વધારે પસાર થઈ ગયા છે અને પછી અચાનક એક સમયે નિતિન અગ્રવાલની ખુશીનો પાર નથી રહેતો. તેમની સાથે કંઈક એવું થયું જેની આશા તેમને ખતમ થઈ ગઈ હતી. 

અલી એક્સપ્રેસથી મંગાવેલો તેમનો એ સામાન તેમને આખરે મળી ગયો. ઓર્ડર કર્યાના 4 વર્ષ બાદ તેમની પાસે તે સામાન પહોંચ્યો. તે પણ ત્યારે જ્યારે અલી એક્સપ્રેસ ભારતમાં પ્રતિબંધિત છે. 

ટ્વીટર પર વાયરલ 
નિતિન અગ્રવાલે આ ઘટના ટ્વિટર પર શેર કરી છે અને કહ્યું છે કે લોકોને ક્યારેય પણ હાર ન માનવી જોઈએ. અગ્રવાલે જણાવ્યું કે તે આ ઓર્ડર મળવાની કોઈ આશા ન હતા રાખી શકતા. તેમણે ટ્વીટરમાં લખ્યું, "ક્યારેય આશા ન ગુમાવો. મેં 2019માં અલી એક્સપ્રેસથી આને ઓર્ડર કર્યું હતું અને પાર્સલ આજે ડિલિવર થયું છે."

જોકે અગ્રવાલે પ્રોડક્ટની ડિટેલ્સ કે મોડુ થવાના કારણનો ઉલ્લેખ નથી કર્યો. જે પણ હોય તેમનો આ અનુભવ ઓનલાઈન શોપિંગના સુખદ અનુભવમાંથી એક જરૂર છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ