બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Deesa cold storage association rate farmer happy

સારા સમાચાર / ડીસા કોલ્ડ સ્ટોરેજ એસોસિએશનના આ મહત્વના નિર્ણયથી ખેડૂતોમાં જોવા મળી ખુશી

Published By: Divyesh

Last Updated: 09:46 AM, 15 February 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ડીસા કોલ્ડ સ્ટોરેજ એસોસિએશને કોલ્ડ સ્ટોરજના ભાડામાં ઘટાડો કર્યો છે.

  • ડીસા કોલ્ડ સ્ટોરેજ એસોસિએશનનો નિર્ણય
  • શાકભાજી રાખવાના ભાવમાં ઘટાડો
  • 2 રૂપિયા પ્રતિ કિલોનો ભાવ હતો જેને હવે 1 રૂપિયા 70 પૈસા કરાયો

ખેડૂતો માટે સારા સમાચાર સામે આવ્યાં છે. જેમાં ડીસા કોલ્ડ સ્ટોરેજ એસોસિએશન દ્વારા શાકભાજીને કોલ્ડ સ્ટોરેજમાં રાખવાના ભાવમાં ઘટાડો કર્યો છે. એસોસિએશન દ્વારા કોલ્ડ સ્ટોરજના ભાડામાં ઘટાડો કરવામાં આવ્યો છે. 

જાણો એસોસિશન દ્વારા કેટલો ઘટાડો કરાયો

ડીસા એસોસિએશન દ્વારા ખેડૂતોને રાહત મળે તે માટે 2 રુપિયા પ્રતિ કિલોનો જે ભાવ હતો તેમાં ઘટાડો કરી ને માત્ર 1 રૂપિયા 70 પૈસા કરવાનો નિર્ણય લીધો છે. 

બનાસકાંઠા એસોસિએશન દ્વારા જે અગાઉ 2.40 રૂપિયા લેવામાં આવતો હતો તેને હવે 2 રૂપિયા પ્રતિ કિલોકોનો ભાવ કરવામાં આવ્યો છે. 

જ્યારે અન્ય 2.60 રૂપિયા ભાવ હતો જેમાં ઘટાડો કરી તે દેવ 2.40 રૂપિયા પ્રતિ કિલો કરાયો છે.

ડીસા કોલ્ડ સ્ટોરેજ એસોસિએશન દ્વારા કિસાન સંઘની માંગને લઇને કોલ્ડ સ્ટોરેજના ભાડાના ઘટાડો કરવામાં આવ્યો છે. આમ કોલ્ડ સ્ટોરેજ એસોસિએશનના આ નિર્ણયથી ખેડૂતોમાં ખુશી જોવા મળી છે.  

સંકળાયેલા મુદ્દાઓ

Cold Storage Deesa Potato કોલ્ડ સ્ટોરેજ ડીસા બટાકા banaskantha

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ