બ્રેકિંગ ન્યુઝ
VTV / બિઝનેસ / કયો છે આ IPO, જેને 8 ગણાથી પણ વધારે કરાયો છે સબ્સ્ક્રાઇબ, હજુય મોકો છે, જો-જો રહી ના જાઓ!
Last Updated: 05:25 PM, 22 October 2024
દીપક બિલ્ડર્સ એન્ડ એન્જિનિયર્સના આઈપીઓની ખરીદી માટે રોકાણકારની લાઈન લાગી છે. IPOને આજે બપોરે 1.19 મિનિટ સુધી 8 ઘણુ વધારે સબ્સક્રાઈબ કરવામાં આવી ચુક્યો છે.
ADVERTISEMENT

પહેલા દિવસે એટલે કે 21 ઓક્ટોબર 2024એ IPOને 4.18 ઘણું વધારે સબ્સક્રિપ્શન મળ્યું હતું. રિટેલ કેટેગરીમાં IPOને સૌથી વધારે 11.44 ગણુ સબ્સક્રિપ્શન મળ્યું છે. ત્યાં જ ક્વોલીફાઈડ ઈન્સ્ટીટ્યુશનલ બાયર્સ કેટેગરીમાં 9.96 ઘણુ સબ્સક્રિપ્શન મળ્યું છે.
ADVERTISEMENT

દીપક બિલ્ડર્સ એન્ડ એન્જિનિયર્સ IPOનું સબ્સક્રિપ્શન 21 ઓક્ટોબરે ખુલ્યો હતો. રોકાણકારની પાસે આ IPO પર દાવ લગાવવા માટે 23 ઓક્ટોબર 2024 સુધીનો સમય છે. આ કંપનીના IPOની સાઈઝ 260.04 ઘણી છે. કંપની 1.07 કરોડ ફ્રેશ શેર જાહેર કરશે. ત્યાંજ 21 લાખ શેર ઓફર ફોર સેલ હેઠળ જાહેર કરવામાં આવશે.
ADVERTISEMENT
શું છે IPOની પ્રાઈસ બેન્ડ
ADVERTISEMENT
દીપક બિલ્ડર્સ એન્ડ એન્જિનિયર્સ લિમિટેડના IPOની પ્રાઈસ બેન્ડ 192 રૂપિયાથી 203 રૂપિયા છે. કંપનીએ 73 શેરોનું એક લોટ બનાવ્યું છે. જેના કારણે કોઈ પણ રિટેલ રોકાણકારને ઓછામાં ઓછા 14.819 રૂપિયાનો દાવ લગાવવાનો રહેશે.

ADVERTISEMENT
વધુ વાંચો: એવી 5 ભૂલો, જેનાથી દરેક કપલે સેક્સ દરમ્યાન બચીને રહેવું જોઇએ, નહીંતર...!
જણાવી દઈએ કે કંપનીની તરફથી શેરોનું અલોટમેન્ટ 24 ઓક્ટોબર અને લિસ્ટિંગ 28 ઓક્ટોબરે છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.