બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

VTV / Decision of Bar Council of Gujarat in favor of advocates

આવકારદાયક / ગુજરાતના વકીલો માટે ખુશ ખબર, બાર કાઉન્સિલ ઓફ ગુજરાતનો મોટો નિર્ણય, આ સહાય વધારી

Dinesh

Last Updated: 07:41 PM, 15 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બાર કાઉન્સિલ ઓફ ગુજરાતનો વકીલોના હિતમાં નિર્ણય લેવાયો છે, વકીલોને ચૂકવાતી મૃત્યુ સહાય રકમ તેમજ માંદગી સહાયની રકમમાં વધારો કરાશે

  • ગુજરાતના વકીલો માટે રાહતના સમાચાર
  • બાર કાઉન્સિલ ઓફ ગુજરાતનો વકીલોના હિતમાં નિર્ણય 
  • વકીલોને ચૂકવાતી મૃત્યુ સહાય રકમમાં કરાશે વધારો


ગુજરાતમાં વકીલોને લઈ મહત્વના સમાચાર સામે આવ્યા છે. બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના વકીલોના હિતમાં મહત્વનો નિર્ણય લેવાયો છે કે, વકીલોને ચૂકવાતી મૃત્યુ સહાયની રકમમાં વધારો કરાશે.

વકીલોને માંદગી સહાયની રકમમાં પણ કરાશે વધારો
વકીલોને ચૂકવાતી મૃત્યુ સહાયની રકમમાં વધારો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે તેમજ વકીલોને માંદગી સહાયની રકમમાં પણ વધારો કરાશે. અત્રે તમને જણાવી દઈએ કે, અગાઉ વકીલોએ બાર કાઉન્સિલ ઓફ ગુજરાતમાં વિવિધ માંગણીઓને લઈ રજૂઆત કરાઈ હતી. 

નવનિયુક્ત ચેરમેનએ આપી હતી ખાતરી
અત્રે તમને જણાવી દઈએ હમણા યોજાયેલી બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના ચેરમેનની ચૂંટણીની જીત વેળાએ નવનિયુક્ત ચેરમેન નલિન પટેલે વકીલોની મૃત્યુ સહાય અને માંદગી સહાય સહિતના મુદ્દાઓનો ઉકેલ લાવવાની ખાતરી આપી હતી, જો કે, પાંચ દિવસ પહેલા ખાતરી આપી હતી તે બાબતે વકીલો માટે રાહતના સમાચાર સામે આવી ગયા છે. જો કે, આ ચૂંટણીમાં એકસિક્યુટીવ કમિટી ચેરમેન તરીકે જીતેન્દ્ર ગોલવાળા બિનહરીફ ચૂંટાયા છે. આ ચૂંટણીમાં સમરસ પેનલનો 24માં વર્ષે પણ દબદબો યથાવત જોવા મળ્યો હતો. 

ગુજરાત બાર કાઉન્સિલના નવા ચૂંટાયેલા હોદ્દેદારોની યાદી
1. નલિન પટેલ, ચેરમેન
2. હિતેશ પટેલ, વાઇસ ચેરમેન
3. જીતેન્દ્ર ગોળવાલા, એક્ઝિક્યુટિવ કમિટીના ચેરમેન
4. પ્રવીણ ડી પટેલ, ચેરમેન, એનરોલમેન્ટ કમિટી
5. શંકરસિંહ ગોહિલ, ચેરમેન, ફાઇનાન્સ કમિટી
6. વિજય એચ પટેલ, ચેરમેન, રુલ્સ કમિટી
7. આર. જી. શાહ, GLH કમિટી
8. અનિલ કેલ્લા, ચેરમેન, શિસ્ત સમિતિ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ