બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / ફેશન અને સૌંદર્ય / દહીંમાં આ વસ્તુ મિક્સ કરીને વાળમાં લગાવશો તો મળશે લાંબા અને શાઇની વાળ
Last Updated: 05:50 PM, 9 March 2026
આજના સમયમાં આપણી બદલાતી ખાવાની આદતોને કારણે, વાળમાં ખોડો, ડ્રાયનેસ અને વાળ ખરવા જેવી સમસ્યાઓ સામાન્ય બની ગઈ છે. ઘણા લોકો તેમના ખરાબ થઇ ગયેલા વાળને હેલ્દી બનાવવા માટે મોંઘી ટ્રિટમેન્ટ કરાવે છે, પરંતુ તેઓ ઘણીવાર પરિણામ જોઇએ તેવુ મળતુ પણ નથી. અહીં, એક સસ્તો અને અસરકારક ઘરેલું ઉપાય વિશે જાણીએ, જે જો તમારા વાળ પર લગાવવામાં આવે તો તે અદ્ભુત બનશે. આ જાદુઈ ઉપાય વિશે જાણો.
ADVERTISEMENT
જાદુઇ ઘરેલુ નુસ્ખો ?
ADVERTISEMENT

આ બંનેનું મિશ્રણ કેવી રીતે બનાવવું?
ADVERTISEMENT
એક બાઉલ લો, તેમાં દહીં અને મહેંદીનું મિશ્રણ ઉમેરો. પેસ્ટ ખૂબ પતલુ થાય ત્યાં સુધી બ્રશ વડે મિક્સ કરો. હવે, પેસ્ટને તમારા હાથમાં લો અને તેને ઓછામાં ઓછા 30 મિનિટથી 1 કલાક સુધી તમારા વાળના મૂળમાં લગાવો. પછી તમારા વાળને શેમ્પૂથી સારી રીતે ધોઈ લો.
આ પણ વાંચોઃ ચોખાના આ નુસ્ખાથી મેળવો ગ્લોઇંગ સ્કિન, આ રીતે કરો ઉપયોગ
ADVERTISEMENT
મહેંદી અને દહીં લગાવવા માટે ફાયદા?
ADVERTISEMENT
ADVERTISEMENT
Disclaimer અહીં આપેલી માહિતી માત્ર અનુમાન અને માહિતી પર આધારિત છે. આથી અત્રે અહીં ઉલ્લેખ કરવો જરૂરી છે કે vtvgujarati.com આવી કોઈ પણ પ્રકારની માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતીને અમલમાં મૂકતા પહેલા તેના વિશે વધુમાં માહિતી મેળવવી તેમજ સંબંધિત નિષ્ણાંતની સલાહ લેવી જરૂરી છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.