બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

VTV / અજબ ગજબ / crocodile laughing video went viral on the internet

ગજબ / VIDEO: ટ્રેનરે ઘસી ઘસીને નવડાવતા મગરે એવુ રિએક્શન આપ્યું કે જોઈને તમને મજા પડી જશે

Arohi

Last Updated: 01:20 PM, 21 March 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સોશિયલ મીડિયા પર હજારો વીડિયો વાયરલ થતા રહે છે. તેમાંથી મગરનો એક એવો વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેને જોઈને તમે ચોંકી ઉઠશો.

  • દુર્લભ મગરેનો વીડિયો વાયરલ
  • ટ્રેનરે ઘસી ઘસીને નવડાવ્યો 
  • મગરે આપ્યું આવું રિએક્શન 

એલ્બિનો મગર ખૂબ જ દુલ્ભ જીવ છે. આ મગર એવું જીવ છે જે એલ્બિનિઝમ માટે પુનરાવર્તી જીન માટે જાણીતા છે. જેનો અર્થ છે કે તેમની પાસે પોતાની ત્વચા અથવા આંખોના રંગ માટે મેલેનિન બનાવવાની ક્ષમતા નથી. આ આનુવંશિક દોષ તેમની ત્વચાને સફેદ રંગનું રૂપ આપે છે.

દુર્લભ મગરે ઉડાવ્યા બધાના હોશ 
અમેરિકી યુટ્યુબર Jay Brewer, જે રેપ્ટાઈલ જૂ પ્રીહિસ્ટોરિક ઈંકના સંસ્થાપક અને અધ્યક્ષ છે. તેમણે હાલમાં જ ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો પોસ્ટ કર્યો છે જેમાં તે ટૂથબ્રસથી એક બેબી એલ્બિનો એલીગેટની પીઠની સફાઈ કરતા જોવા મળી રહ્યા છે. જોકે વીડિયોમાં ધ્યાનથી જોવો તો જોવા મળશે કે પીઠ પર બ્રશ ઘસતી વખતે એલ્બિનો મગરને ગલી થાય છે અને તે મોઢુ ખોલીને હસવા લાગે છે. તેને ખૂબ સારૂ લાગી રહ્યું છે. 

મગરે આપ્યું આવુ રિએક્શન 
જે બ્રીવરે વીડિયો શેર કરતા કેપ્શનમાં લખ્યું, 'મને લાગે છે કે કોકોનટને સ્ક્રિબ કરવું ખૂબ ગમ્યુ લાગે છે.' વીડિયોમાં જે બ્રીવરને ઝૂમાં કોકોનટ નામના અલ્બિનો મગરને પકડતા અને તેને પ્રેમ કરતા સ્પષ્ટ જોઈ શકાય છે. તે પોતાના મોઠાને ખોલીને સ્મિત આપી રહ્યો છે. આ વીડિયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ