બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

VTV / Assembly election 2023 / ગુજરાત / Politics / Criminal records of MPs, MLAs from 2004 to 2017

ઈલેક્શન એનાલિસિસ / ભાજપની તુલનામાં કોંગ્રેસે અત્યાર સુધી વધુ કલંકિત ઉમેદવારો ઉતાર્યા, છતાં દરેક પાર્ટીઓના આંકડા ચોંકાવનારા

Dinesh

Last Updated: 10:58 PM, 15 November 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

એસોસિએશન ઓફ ડેમોક્રેટિક રિફોર્મ અને ગુજરાત ઇલેક્શન વોચના વર્ષ 2004થી લઈ 2017 સુધી આંકડા જાણો; કોંગ્રેસના 659 ઉમેદાવરો પર 212 કેસ છે જે 32 ટકા બતાવે છે

  • વર્ષ 2004થી લઈ 2017 સુધીના સાંસદ, ધારાસભ્ય જાણો ગુનાહિત રેકોર્ડ
  • ભાજપના 684 ઉમેદાવરો પર 162 કેસ છે જે 24 ટકા બતાવે છે
  • 1636 મહિલા ઉમેદાવર ગ્રેજ્યુટ અથવા તેથી વધુ ડિગ્રી ધરાવે છે
  • ભાજપની તુલનામાં કોંગ્રેસે અત્યાર સુધી વધુ કલંકિત ઉમેદવારો ઉતાર્યા


ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈ રાજકીય ગતિવિધીઓ તેજ થઈ ગઈ છે. ઉમેદવારોના નામની જાહેરાત થવાનો દોર ચાલુ છે. ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચેનો ખરાખરીનો જંગ હવે શરૂ થવાનો છે. એસોસિએશન ઓફ ડેમોક્રેટિક રિફોર્મ અને ગુજરાત ઈલેક્શન વોચને વર્ષ 2004થી લઈ 2017 સુધીના સાંસદ અથવા ધારાસભ્ય તરીકે ચૂંટણી લડવાવાળા 6043 ઉમેદવોરોનો ગુનાહિત રેકોર્ડ ચેક કર્યો અને તેનો જીણવટ પૂર્વક વિશ્લેષણ પણ કર્યો છે. જેમાં સંસદ અથવા ધારાસભ્ય તરીકે કબજો કરવાવાળા કુલ 685 સાંસદો અને ધારાસભ્યને પણ આ રિપોર્ટ આવરી લેવાયા છે. જે રિપોર્ટ અનુસાર 2004 પછી કોંગ્રેસને ભાજપ કરતા વિધાનસભાની ચૂંટણીમાં ગુનાહિત ઉમેદવારોને મેદાને વધું ઉતાર્યા છે.

  • જોઈએ, કેટલીક આંકડાકીય માહિતી...  

કયાં પક્ષના ઉમેદવારો પર કેટલા કેસ નોંધાયેલા છે.

પક્ષ ઉમેદવાર કેસ ટકાવારી
ભાજપ 684 162 24
INC 659 212 32
બસપા 533 65 12
AAP 59 7 12
અપક્ષ 2575 291 11

કયા પક્ષના સાંસદો અને ધારાસભ્યો સામે કેટલા કેસ

પક્ષ ધારાસભ્ય કેસ ટકા
ભાજપ 442 102 23

પક્ષ સાંસદ કેસ ટકા
ભાજપ 226 80 35

કોંગ્રેસની ટિકિટ પર ચૂંટાયેલા તેમજ 5 અપક્ષ સાંસદો અને ધારાસભ્યોમાં 3 (60%) ફોજદારી કેસ જાહેર થયેલા છે.

કયા પક્ષના સાંસદો અને ધારાસભ્યો પાસે કેટલી મિલકત છે?

પક્ષ MLA,MP રૂપિયા
ભાજપ 442 રૂ. 5.87 કરોડ
કોંગ્રેસ 226 રૂ. 6.32 કરોડ

મહિલા ઉમેદવારોની સ્થિતિ

  • 1636 ગ્રેજ્યુટ અથવા તેથી વધુ ડિગ્રીધરાવતી ઉમેદવારો
  • 4777 ઉમેદવારો 12 પાસ કે તેનાથી ઓછી ભણેલી છે
  • 130 ડિપ્લોમા ડિગ્રી ધરાવે છે.
  • 383 મહિલા ઉમેદવારો હતા, જેમાંથી 21 પર ફોજદારી કેસ છે અને 11 સામે ગંભીર ફોજદારી કેસ છે.

ગુજરાત ઇલેક્શન વોચના સ્ટેટ કોઓર્ડિનેટર પંકતિ જોગેનું નિવેદન
ગુજરાત ઇલેક્શન વોચના સ્ટેટ કોઓર્ડિનેટર પંકતિ જોગે એક મીડિયા મિત્ર સાથેની મુલાકાતમાં જણાવ્યું હતું કે 2004થી અત્યાર સુધીનો ચૂંટણીઓનું વિશ્લેષણ કર્યા પછી જાણવા મળ્યું છે કે ગુજરાતમાં નિષ્કલંક છબી ધરાવતા ઉમેદવારોનો જીતવાનો દર 10 ટકા છે જ્યારે તેમની સામે કલંકિત ઉમેદવારોનો જીતવાનો દર બમણો એટલે કે 20 ટકા છે. આ કારણે રાજકીય પક્ષો ગુનાહિત ઈમેજવાળા વધુ ઉમેદવારો ઉભા કરે છે. 

 

 

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ