બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / અમદાવાદમાં પત્નીએ પ્રેમી સાથે મળી પતિને પતાવ્યો, દ્રશ્યમ ફિલ્મ જેવું કાવતરું!, રસોડામાં દાટી સિમેન્ટ નાખીને કર્યું ફ્લોરિંગ

ક્રાઇમ / અમદાવાદમાં પત્નીએ પ્રેમી સાથે મળી પતિને પતાવ્યો, દ્રશ્યમ ફિલ્મ જેવું કાવતરું!, રસોડામાં દાટી સિમેન્ટ નાખીને કર્યું ફ્લોરિંગ

Last Updated: 01:36 PM, 5 November 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

એક સમયે, ઇમરાન અને રૂબી વચ્ચેના સંબંધ વિશે જાણીને સમીરે વિરોધ કર્યો હતો, જેના કારણે રૂબી અને તેના પ્રેમી ઇમરાને સમીરની હત્યા કરી દીધી હતી.

અમદાવાદના ફતેવાડી વિસ્તારમાં એક વર્ષથી ગુમ થયેલા સમીર બિહારીની હત્યાનો ભેદ ખુલ્લો થયો છે. પોલીસે તપાસ દરમિયાન જાણી લીધું કે સમીરની પત્ની રૂબી બિહારીએ પોતાના પ્રેમી ઇમરાન સાથે મળીને સમીરની હત્યા કરી હતી. બંનેએ સમીરને માર્યા પછી તેના મૃતદેહને ઘરના રસોડાની જમીન નીચે દાટી દીધો હતો, અને તેના પર સિમેન્ટનું ફ્લોરિંગ કરી દીધું હતું

પતિના ગુમ થવા અંગે રૂબીએ પોલીસને ખોટી જાણકારી આપી હતી. એક સમયે, ઇમરાન અને રૂબી વચ્ચેના સંબંધ વિશે જાણીને સમીરે વિરોધ કર્યો હતો, જેના કારણે રૂબી અને તેના પ્રેમી ઇમરાને સમીરની હત્યા કરી દીધી હતી.

હત્યાના કર્યા બાદ બંનેએ લાશને દાટીને સિમેન્ટ નાખીને ફ્લોરિંગ કરી દીધું, જેથી પુરાવાનો નાશ થઇ જાય. છેલ્લા ત્રણ મહિનામાં રૂબીના નિવેદનોમાં વિસંગતતા જોવા મળી, જેને કારણે ક્રાઇમ બ્રાન્ચે ફરી તપાસ શરૂ કરી હતી. FSLના અધિકારીઓએ રૂબીના મકાનમાં ખોદકામ કર્યું, અને રસોડાની જમીન નીચે માનવ હાડપિંજર મળી આવ્યા. મૃતદેહના અંશો ડીએનએ ટેસ્ટ માટે મોકલવામાં આવ્યા છે, જેનાથી સમીર બિહારીની હત્યાનો પુરાવો મળી શકે છે.

આ પણ વાંચોઃ પ્રેમમાં કરી નાખ્યું! જાનુંને ફ્લેટ લેવડાવ્યો, પાસા થઈ તો તેણે બીજો મુરતિયો શોધ્યો, પછી ખૌફનાક બન્યું

vtv app promotion

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Kitchen Floor Uncovering the Mystery Body Found Buried
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ