ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / સ્પોર્ટસ / રાજકોટના સમાચાર / Cricket / cricketer ravindrasinh jadeja post video in twitter

VIDEO / ક્રિકેટ અને તલવારબાજીનો બેનમૂન વીડિયો રવિન્દ્ર જાડેજાએ પોસ્ટ કર્યો, કહ્યુ ઘરે રહો સુરક્ષિત રહો

Published By: Gayatri

Last Updated: 09:58 AM, 15 May 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ક્રિકેટ અને તલવારબાજીનો રવિન્દ્ર જાડેજાનો એક વીડિયો હાલ ધૂમ મચાવી રહ્યો છે. ટ્વીટર પર ક્રિકેટર રવિન્દ્ર જાડેજાએ વીડિયો પોસ્ટ કર્યો છે. આ વીડિયો દ્વારા તે લોકો સુધી મેસેજ પહોંચાડવાનું કામ કરી રહ્યો છે.

ADVERTISEMENT

  • કિક્રેટર રવિન્દ્ર જાડેજાની પત્નિ  રિવાબા જાડેજાએ વીડિઓ કર્યો પોસ્ટ
  • હાથ બેટ લઇ તલવારબાજી કરતા વીડિઓ કર્યો શેર
  • રવિન્દ્ર જાડેજા ઘરે રહી કોરોના સામે લડે છે અને તમે?

કોરોના સંકટ વચ્ચે ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના પત્ની રિવાબા જાડેજાએ એક વીડિયો પોસ્ટ કર્યો છે. જેમાં તેમને રવિન્દ્ર જાડેજા ક્રિકેટ રમતા દેખાઈ રહ્યા છે. અને ત્યાર બાદ બેટ લઈને તલવારબાજી કરી રહ્યા છે.

 આ દરમિયાન રવિન્દ્ર જાડેજા લોકોને સવાલ પૂછ્યો. રવિન્દ્રએ કહ્યું કે હું ઘરે રહીને કોરોના સામે લડી રહ્યો છું. અને તમે?  તમને જણાવી દઈએ કે બોલિવુડ સ્ટારથી લઈને ક્રિકેટરો લોકોને ઘરમાં રહેવા માટે અપીલ કરી રહ્યા છે. અને અલગ અલગ વીડિયો થકી લોકો સુધી મેસેજ પહોંચાડી રહ્યા 

સંકળાયેલા મુદ્દાઓ

Coronavirus Cricket Ravindrasinh Jadeja lockdown rajkot ક્રિકેટ ક્રિકેટર રવિન્દ્ર જાડેજા રાજકોટ લોકડાઉન coronavirus

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ