બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

VTV / Covid vaccination must for 45+ traders to open shops in Bulandshahr: Police

મહામારી / નથી લીધી કોરોનાની વેક્સિન તો ઘરોમાં જ રહેવું પડશે કેદ, આ શહેરમાં પોલીસે સંભળાવી દીધું ફરમાન

Hiralal

Last Updated: 02:47 PM, 5 June 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

યુપીના બુલંદશહેરમાં દુકાનો ચલાવતા 45 વર્ષની ઉપરના લોકો માટે કોરોનાના વેક્સિન ફરજિયાત બનાવાઈ છે.

  • યુપીના બુલંદશહેરમાં પોલીસ વિભાગે ઓર્ડર બહાર પાડ્યો
  • 45 વર્ષની ઉપરના વેપારીઓ માટે કોરોનાની વેક્સિન ફરજિયાત
  • વેક્સિન ન લેનાર વેપારીઓને દુકાનો ખોલવાની પરમિશન નહીં 

બુલંદશહેર પોલીસ દ્વારા એવી જાહેરાત કરવામાં આવી કે 45 વર્ષની ઉપરના વેપારીઓએ કોરોના વેક્સિન લીધી નહીં હોય તો તેમને દુકાનો ખોલવાની પરમિશન નહીં મળે. કોરોનાને નાથવા માટે પોલીસ વિભાગે આ નિર્ણય કર્યો છે. 

કોવિડ અનુરુપ વ્યવહાર કરવાની લોકોને અપીલ 

SHO દિક્ષિત કુમાર ત્યાગી અને સર્કલ ઓફિસર સુરેશ કુમારની હાજરીમાં પોલીસ વિભાગ દ્વારા આવી જાહેરાત કરવામાં આવી હતી. પોલીસે લોકોને કોરોનાની વેક્સિન લેવાનું તથા કોવિડ અનુરુપ વ્યવહાર કરવાની અપીલ કરી છે. પોલીસ વિભાગ દ્વારા જારી આદેશમાં કહેવાયું કે દરેક વ્યક્તિઓએ કોરોનાના નિયમોનું પાલન કરવાનું જ છે. સ્થાનિક લોકો દ્વારા રેકોર્ડ કરવામાં આવેલા વીડિયોમાં પોલીસ કર્મીઓને એવું કહેતા સાંભળી શકાતા હતા કે જે પણ દુકાનો માલિકોએ કોરોના વેક્સિન લીધી નહીં હોય તેમને દુકાનો ખોલવાની પરમિશન નહીં આપવામાં આવે. 

બુલંદશહેર અને બરેલીમાં કોરોના કર્ફ્યુમાંથી છૂટ 
યુપીની યોગી આદિત્યનાથ સરકારે રાજ્યમાં અનલોકની પ્રોસેસ હેઠળ શનિવારે કોરોના ગાઈડલાઈનમાં છુટ આપી છે. કોરોનાના ઘટી રહેલા કેસોને ધ્યાનમાં લેતા બુલંદશહેર અને બરેલીમાં કોરોના કર્ફ્યુમાંથી છૂટ અપાઈ છે. આ બે જિલ્લામાં કોરોનાના એક્ટિવ કેસોની સંખ્યા 600 કરતા ઓછી થઈ ગઈ છે. 

કેરળ સરકારે કોરોના સંક્રમણને રોકવા માટે 9 જૂન સુધી લોકડાઉન લાગૂ છે. પરંતુ રાજ્ય સરકારે પોઝિટિવિટી રેટમાં હજું ઘટાડો લાવવા માટે 5મેથી 9 જૂનની વચ્ચે વધારે પ્રતિબંધ લગાવવાનો નિર્ણય કર્યો છે. વ્યવસાયિત એક્ટિવિટીઓને શુક્રવારે સવારે 9 વાગ્યાથી સાંજના 7 વાગ્યા સુધી શરુ રાખવાની પરવાનગી આપી હતી. પરંતુ હવે શનિવારથી નેક્સ બુધવાર સુધી બંધ રહેશે.

રુવારે કોરોના કંટ્રોલ માટે હાઈ લેવલ મીટિંગ કરવામાં આવી. જેમાં મુખ્યમંત્રી પિનરાઈ વિજયને સંક્રમણ દરને ઓછો કરવા માટે અનેક પ્રસ્તાવ આપ્યા.  હાલના લોકડાઉન દરમિયાન પીડીએસ અંતર્ગત આવનારા કરિયાણાની દુકાન, ખાવા પીવાના સામાન, શાકભાજી, દૂધ અને ડેરી ઉત્પાદનો, માંસ જાનવરોનો ચારો, બેકરીની દુકાન ખુલ્લી રહેશે. આ ઉપરાંત ઈલેક્ટ્રીકલ અને કન્સ્ટ્રક્શન સાથે જોડાયેલા સામાનની દુકાન ખુલ્લી રહેશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ