બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ટીવી શો 'અનુપમા'ની અભિનેત્રી રૂપાલી ગાંગુલી ભાજપમાં જોડાઈ, તાજેતરમાં જ કર્યા હતા PM મોદીના વખાણ

logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

VTV / અજબ ગજબ / couple seen kissing inside delhi metro photos and videos viral

VIDEO / આ લોકો ક્યારે સુધરશે? દિલ્હી મેટ્રોમાં ફરી બેકાબૂ થયા કપલ, સરાજાહેર આવી હરકત કરતાં વીડિયો થયો વાયરલ

Arohi

Last Updated: 01:04 PM, 21 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Delhi Metro Video Viral: દિલ્હી મેટ્રોનો વધુ એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જ્યાં એક કપલ જાહેરમાં કિસ કરતા જોવા મળી રહ્યા છે. વીડિયો વાયરલ થયા બાદ લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે.

  • ફરી વાયરલ થયો દિલ્હી મેટ્રોનો વીડિયો 
  • દિલ્હી મેટ્રોમાં ફરી બેકાબૂ થયા કપલ
  • સરાજાહેરમાં એક બીજાને કરવા લાગ્યા કિસ 

અમુક યાત્રીઓની અજીબોગરીબ હરકતોના કારણે દિલ્હી મેટ્રો મોટાભાગે ચર્ચામાં રહે છે. DMRCની ચેતાવણી છતાં અમુક લોકો સુધરવાનું નામ નથી લઈ રહ્યા. ક્યારેક કોઈ મેટ્રોમાં રિલ્સ બનાવતા જોવા મળે છે તો ક્યારેક કોઈ અતરંગી કપડા પહેરીને મુસાફરી કરતા જોવા મળે છે. હવે એક નવી તસવીરો સામે આવી છે. 

આ તસવીરોમાં મેટ્રો કોચની અંદર એક કપલ ઈન્ટીમેટ થતું જોવા મળી રહ્યું છે. સીટ પર બેઠેલું આ કપલ એક બીજાને કિસ કરતા જોવા મળી રહ્યું છે. પોસ્ટને શેર કરનાર ટ્વીટર યુઝરે કેપ્શનમાં લખ્યું- Delhi Metroની યલો લાઈનનો નજારો. T2C14ની બાજુમાં હુડા સિટી સેન્ટરની તરફ. 
 

યુઝરની પોસ્ટ થઈ વાયરલ 
યુઝરની પોસ્ટ વાયરલ થયા બાદ DMRCએ કહ્યું- હેલો, કોઈ પણ અસુવિધા માટે ખેદ છે. હુડા સિટી સેન્ટરમાં તપાસ કરવામાં આવી અને આવું કોઈ યાત્રી નથી મળ્યું. જોકે આ પહેલો મામલો નથી. આ પહેલા મેટ્રોમાં બિકિની પહેલીને એક યુવતીને સફક કરતા જોવામાં આવી હતી. 

 

મેટ્રો કોચમાં KISS કરવી, ડાંસ કરવો, લડાઈ-ઝગડો જેવી વાતો સામાન્ય થઈ ગઈ છે. આવો મોટાભાગે આવા કેસ જોવા મળે છે. એક યુઝરે કમેન્ટ કર્યું- લોકો નહીં સુધરે. અન્ય એક યુઝરે તેના પર કમેન્ટ કરી લખ્યું- DMRCને બોલવાનું બંધ કરી એક્શન લેવું જોઈએ. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ