ન્યૂઝ અપડેટ્સ
ADVERTISEMENT
ADVERTISEMENT
42 વર્ષ પહેલા વિખૂટા પડ્યા, હવે ચાર દાયકા બાદ લગ્ન કર્યા
સોશિયલ મીડિયામાં એક કપલની લવ સ્ટોરી વાયરલ થઇ રહી છે. તેઓ 42 વર્ષ પહેલા વિખૂટા પડ્યા હતા. હવે ચાર દાયકા બાદ તેમણે લગ્ન કર્યા છે. તેમની પહેલી મુલાકાત 1971માં કોલેજના દિવસમાં થઇ હતી. લગ્ન પહેલા તેમણે એકબીજાને સાત વર્ષ સુધી ડેટ કર્યા હતા. અમેરિકન મેગેજીન પીપલ મુજબ, કપલનુ નામ સ્ટીફન વાટ્સ અને જીન વાટ્સ છે. તેઓ અમેરિકામાં રહે છે. જીન અત્યારે 69 વર્ષની થઇ ગઇ છે, જ્યારે સ્ટીફન 73 વર્ષનો છે. કોલેજકાળ દરમ્યાન જીનની સ્ટીફન સાથે મુલાકાત થઇ હતી. થોડી મુલાકાત બાદ તેમની મિત્રતા થઇ અને પછી આ મિત્રતા પ્રેમમાં બદલાઈ ગઇ.
ADVERTISEMENT
જીને સ્ટીફનને પોતાનો પહેલો અને સાચો પ્રેમ ગણાવ્યો
જીને સ્ટીફનને પોતાનો પહેલો અને સાચો પ્રેમ ગણાવ્યો. પરંતુ તે સમયે લગ્ન માટે જીનના પરિવારજનો તૈયાર ન હતા. કારણકે સ્ટીફન અશ્વેત હતો. જીનની માંએ આંતરજ્ઞાતીય સંબંધોનો ભરપૂર વિરોધ કર્યો અને લગ્ન કરાવવાની સ્પષ્ટ ના પાડી દીધી. આ વાતથી બંનેને ઘેરો આઘાત લાગ્યો. જો કે, જીન અને સ્ટીફને મળવાનુ બંધ ના કર્યુ. તેમણે 7 વર્ષ સુધી એકબીજાને ડેટ કર્યા. પરંતુ જ્યારે તેમની નોકરી લાગી અને તેઓ અલગ-અલગ શહેરોમાં શિફ્ટ થયા તો સંબંધ જાળવી રાખવાનુ મુશ્કેલ થયુ.
ADVERTISEMENT
ADVERTISEMENT
આ રીતે થઇ ચાર દાયકા બાદ મુલાકાત
2021માં જીવનમાં નવો વળાંક આવ્યો ત્યાં સુધી જીનના પોતાના પતિ સાથે છૂટાછેડા થઇ ગયા હતા. તે એકલી રહેતી હતી. આ દરમ્યાન જીનને સ્ટીફનનુ એડ્રેસ મળી ગયુ. જીન સ્ટીફનને મળવા શિકાગો પહોંચી તો જોયુ કે સ્ટીફન હોસ્પિટલમાં દાખલ છે. જીનને જોતા સ્ટીફન ભાવુક થયો. તો જીન રોવા લાગી.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સૌથી વધુ વંચાયેલું
Nana Patekar Funeral / નાના પાટેકરના અંતિમ સંસ્કાર સૂર્યાસ્ત બાદ કેમ કરાયા? પુત્ર મલ્હારે જણાવ્યું કારણ
ADVERTISEMENT
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
Nana Patekar Funeral / નાના પાટેકરના અંતિમ સંસ્કાર સૂર્યાસ્ત બાદ કેમ કરાયા? પુત્ર મલ્હારે જણાવ્યું કારણ
ADVERTISEMENT