નિર્ણય / કોરોના સંકટને પગલે દેશના આ રાજ્યે ગુજરાત સહિત પાંચ રાજ્યોથી આવતા મુસાફરો પર લગાવ્યો પ્રતિબંધ

coronavirus news karnataka bans all travel from 5 states over coronavirus fears

કોરોના વાયરસની મહામારીને ધ્યાને લેતા સાવચેતીના ભાગ રુપે કર્ણાટકે પાંચ રાજ્યોની સાથે 'ટ્રાન્સપોર્ટ' ને હાલ પુરતો રોકવાનો નિર્ણય લીધો છે. રાજ્યમાં કોરોના વાયરસ સંક્રમણથી બચાવને લઇને આ પગલુ ઉઠાવવામાં આવ્યું છે. કર્ણાટકે તમિલનાડુ, ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને રાજસ્થાનથી દરેક પ્રકારની યાત્રા પર હાલ પ્રતિબંધ મુકવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. 

બ્રેકિંગ ન્યૂઝ