બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મેં કીધું હતું ને કે હું જલ્દી આવીશ અને આવી ગયો: કેજરીવાલ

logo

આજથી ચારધામ યાત્રાનો પ્રારંભ, કેદારનાથ ધામ બાદ ગંગોત્રી અને યમનોત્રી ધામના કપાટ ખુલ્યા

logo

કેજરીવાલને સુપ્રીમ કોર્ટની રાહત, મળ્યા વચગાળાના જામીન

logo

અંબાલાલ પટેલની ચોમાસાને લઈ મોટી આગાહી, આંધી અને તોફાન સાથે રાજ્યમાં થશે વરસાદનું આગમન

logo

ઇફકોના ચેરમેન અને વાઇસ ચેરમેન માટે યોજાઇ ચૂંટણી, દિલીપ સંઘાણી ચેરમેન પદે બિનહરીફ ચૂંટાયા, વાઈસ ચેરમેન તરીકે બલવિંદર સિંહ ચૂંટાયા

logo

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ત્રણ રાજ્યોમાં કરશે ચૂંટણી પ્રચાર

logo

અરવિંદ કેજરીવાલના જામીન પર સુપ્રીમ કોર્ટ આજે ચુકાદો આપી શકે

logo

અક્ષય તૃતીયાના અવસરે આજથી ચારધામ યાત્રાનો પ્રારંભ થયો, કેદારનાથ ધામના કપાટ સવારે 7.10 કલાકે ભક્તો માટે ખોલી દેવામાં આવ્યા

logo

IFFCO ડિરેક્ટરની ચૂંટણીમાં જયેશ રાદડિયાનો વિજય, બિપિન પટેલની હાર

logo

સુરતમાં આવકવેરા વિભાગના દરોડા, એશ્વર્યા ગ્રુપ પર IT વિભાગની કાર્યવાહી

VTV / મુંબઈ / Politics / coronavirus india update mumbai pune lockdown cm udhhav thackeray

Coronavirus / કોરોના વાયરસના કારણે મહારાષ્ટ્રના મુંબઈ સહિત આ ચાર શહેરો લોકડાઉન, આ સેવાઓ ચાલુ

Dharmishtha

Last Updated: 03:24 PM, 20 March 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કોરોનાના દર્દીઓની વધતી વસ્તીની સંખ્યા જોતા મહારાષ્ટ્રના ચાર શહેરો લૉકડાઉન કરવામાં આવ્યું છે. આ દુકાનો અને સેવાઓને છોડીને તમામ દુકાનો અને ઓફિસો બંધ રહેશે.

  • મુંબઈ, પૂર્ણે, નાગપુરમાં તમામ દુકાનો- ઓફિસો બંધ
  • ફક્ત રાશન- દવાઓની દુકાન ખુલી રહેશે
  • એકથી 8 સુધીની પરિક્ષા રદ કરવામાં આવી

દેશ ભરમાં કોરોના વાયરસના દર્દીઓની સંખ્યા વધી રહી છે. ત્યારે 219 કેસ સામે આવ્યા છે. જેમાં સૌથી વધારે દર્દી મહારાષ્ટ્રના છે. દર્દીની વધતી સંખ્યાને જોતા મહારાષ્ટ્ર સરકારના 4 શહેરોને લોકડાઉન કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. એટલે જરુરી ચીજ વસ્તુઓની દુકાન અને સેવાને છોડીને તમામ ઓફિસો 31 માર્ચ સુધી બંધ કરવામાં આવ્યા છે.

મહારાષ્ટ્રમાં 52 કેસ સામે આવ્યા છે

મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે અમે મુંબઈ, પૂર્ણ, પિંપરી, નાગપુર અને એમએમઆર રિઝનને 31 માર્ચ સુધી લોકડાઉન કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. અત્યાર સુધીમાં મહારાષ્ટ્રમાં 52 કેસ સામે આવ્યા છે.

આ દુકાનો ખુલ્લી રહેશે

મહારાષ્ટ્ર સરકારે મુંબઈ, નાગપુર, પુણે અને પિંપરીને લોકડાઉન કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. પરંતુ  કરિયાણાની દુકાનો તથા દવાની દુકાનો તથા મેડિકલ શોપ ખુલ્લી રહેશે. આ ઉપરાંત જરુરી સેવાઓ ચાલુ રખાશે. જોકે સરકારે કહ્યું છે કે પેનિક ન થાવ, 31 માર્ચ સુધી બિન જરુરી સામાન અને દારુની દુકાનો, માલ સહિત તમામ જગ્યાઓ બંધ રહેશે. 

આઠમાં સુધીની પરિક્ષાઓ રદ્દ

મહારાષ્ટ્રના શિક્ષા મંત્રી વર્ષા ગાયકવાડે કહ્યું કે એક સાથે 8મા સુધીની પરિક્ષા રદ કરવામાં આવી. 10અને 12ની પરિક્ષાઓ થશે. પરંતુ 9 અને 11 પરિક્ષાને 15 એપ્રિલ સુધી ટાળી દેવાશે. મદદ માટે બોલીવુડ આગળ આવ્યું છે તેમજ રોહિત શેટ્ટીએ ફોન કર્યો અને એક જાગૃરુક્તા માટે ફિલ્મ બનાવવાનો પ્રસ્તાવ મુક્યો છે.

ટ્રેન અને બસ બંધ નહી થાય, સરકારી ઓફિસ ખુલ્લી રહેશે

સીએમ ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે હાલમાં બસ  અને ટ્રેન બંધ કરવામાં નથી આવી. સરકારી ઓફિસો સંપૂર્ણ રીતે બંધ કરવામાં નથી આવ્યા. પરંતુ અહીં 25 ટકા હાજરી રહેશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

પ્રચાર

article-logo

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ