બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

VTV / ગુજરાત / અમદાવાદ / coronavirus in Gujarat tocilizumab injection out of stock audio viral

રાજકારણનો ડોઝ / શું જ્યંતિ રવિ કે નીતિન પટેલ કહે તો જ ડૉક્ટર કોરોનાના ઈન્જેક્શન આપશે? મેવાણીનો ગંભીર આરોપ

Gayatri

Last Updated: 03:16 PM, 30 May 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જીગ્નેશ મેવાણીએ આજે નીતિન પટેલ દ્વારા દર્દીઓને મફત આપવામાં આવતા ઈન્જેક્સનનો અંગે સરકારની બોલ બચ્ચનની નીતિ હોવાના આક્ષેપો કરતી ઓડિયો ક્લિપ બહાર પાડી હતી જેમાં ડોક્ટર દ્વારા ફરજિયાત રૂા. 35 હજારની કિંમતનું ટોસિલિજૂમબના ઈન્જેક્શન બહારથી લાવવા માટે દબાણ કરવામાં આવતું હતુ વળી આ અંગે હેલ્થ ખાતા અને હેલ્થ સેક્રેટરી ઉપર પણ દોષનો રેલો જતો હતો. આ અંગેની ઓડિયો ક્લિપ પણ જિગ્નેશ મેવાણીએ રજૂ કરી છે.

  • ટોસિલિજૂમબના ઈન્જેક્શન હોવા છતા ન અપાતા હોવાના આક્ષેપ
  • જીગ્નેશ મેવાણીએ લેખિતમાં માંગ્યુ પ્રિસ્ક્રિપ્શન
  • ડોક્ટરોએ આ આખો મામલો હેલ્થ વિભાગ ઉપર ડોળી દીધો હતો. 

જીગ્નેશ મેવાણીએ સરકાર પર ટોસિલિજૂમબના ઈન્જેક્શન ન આપતા હોવાના આક્ષેપ કર્યા છે. સરકારી મેડિકલ સ્ટોરમાં ઈન્જેક્શન પડ્યા હોવાનો મેવાણીનો દાવો છે. ઈન્જેક્શન હોવા છતા ન અપાતા હોવાનો મેવાણીએ દાવો કર્યો છે. ઈચ્છા હોય તે લોકોને સરકાર દ્વારા ઈન્જેક્શન આપવામાં આવે છે. દર્દીઓ ખાનગી મેડિકલ સ્ટોરમાંથી 30 હજારમાંથી ઈન્જેક્શન લાવે છે. આ અંગે જીગ્નેશ મેવાણીએ પત્રકાર પરિષદ કરી હતી.

ઓડિયો ક્લિપ થઈ વાયરલ

ધારાસભ્ય જીગ્નેશ મેવાણી અને તબીબની ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે. કોરોનાના એક દર્દીને ટોસિલિજૂમબના ઈન્જેક્શનની જરૂર છે. આ ઈન્જેક્શન લેવુ હોય તો ક્યાથી મળશે. જેના જવાબમાં તબીબે કહ્યુ હતુ કે, અમારી પાસે નથી. અમને પણ નથી મળતુ. બહાર નથી મળતુ અને હવે અમને પણ નથી અપાતુ. હવે ગઈકાલથી અમને આપવાનું જ બંધ કરી દીધુ છે. 

મને એક જ જગ્યાનો ખ્યાલ છે સરકાર. હવે સરકારે આપવાનું બધ કરી દીધુ છે. 13 દર્દીને અમને આપ્યુ. જેમાં 12 લોકોને સરકારે આપ્યુ. ફોરેનથી આવે છે. જયંતિ રવિને પણ ઈમેલ કર્યો છે. 4 વ્યક્તિને જરૂર છે. નરોડામાં વેરહાઉસ છે અને ગાંધીનગર સેન્સન કરે તો જ અમે આપી શકીએ. 

જીગ્નેશ મેવાણીએ લેખિતમાં માંગ્યુ પ્રિસ્ક્રિપ્શન

પ્રિસ્ક્રિપ્શન આપી દો કે, હિરાલાલ શાહ દર્દી છે. GSCમાં દાખલ છે કન્ડિશન ક્રિટિકલ છે અને તેમને આ ઈન્જેક્શનની જરૂર છે. આ ઈન્જેક્શન લાવવાનું છે અને જરૂરી છે. ડો. યોગેન્દ્ર મોદીને પૂછવું પડે કે પ્રિસ્ક્રિપ્શન આપવા માટે. 

ડો. મોદી સાહેબ દરેક દર્દી ખાસ જ છે. અમને કોઈ જવાબ નથી આપતુ. દર્દી લાઈ આપે તો અમે આપી જ દઈએ. પ્રાઈવેટમાં નથી મળતું. સરકાર જ આપે છે. સરકારી મેડિકલ સ્ટોરમાં નથી. હેલ્થ ડિપાર્ટમેન્ટમાં પૂછો. હેલ્થ સેક્રેટરીને પૂછો. ડો. નૈનેશે કહ્યુ કે, તમે ઈન્જેક્શન લેતા આવો. ઓફિશિયલ પ્રિસ્ક્રિપ્શન તો આપો જેના જવાબમાં ડોક્ટરે ગલ્લા તલ્લા કર્યા હતા. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ