બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / coronavirus in Ahmedabad more 12 hopital add in Covid 19 hospital list
ADVERTISEMENT
રાજ્યમાં કોરોના વાયરસનો કહેર સતત વધી રહ્યો છે. તેમાં પણ અમદાવાદમાં કોરોના વાયરસના કેસ સૌથી વધારે છે. ત્યારે અમદાવાદમાં વધુ 12 હોસ્પિટલોને કોવિડ-19 હોસ્પિટલો તરીકે જાહેર કરવામાં આવી છે
.jpg)
ADVERTISEMENT
નવરંગપુરાની શ્રેયા હોસ્પિટલ, નિધી મલ્ટીસ્પેશિયાલીટી હોસ્પિટલ, અને સોલર હોસ્પિટલ કોવિડ-19 હોસ્પિટલ જાહેર કરાઈ છે. તો સિંધુભવન રોડ પર ગ્લોબલ હોસ્પિટલ, પાલડીમાં AIMS હોસ્પિટલ, નરોડામાં રૂદ્રાક્ષ હોસ્પિટલ, સૈજપુર ટાવર પાસે કર્ણાવતી સુપર સ્પેશિયાલીટી હોસ્પિટલ અને ઈસનપુરની રતન હોસ્પિટલ કોવિડ-19 હોસ્પિટલ જાહેર કરાઈ છે. જ્યારે વસ્ત્રાલની સ્પંદન હોસ્પિટલ, ગુજરાત કોલેજ પાસે સ્તવ્ય સ્પાઈન હોસ્પિટલ, બોપલની સરસ્વતી હોસ્પિટલ અને બોપલ ICU એન્ડ ટ્રોમા સેન્ટર કોરોનાની સારવાર કરશે.

ADVERTISEMENT
કઇ હોસ્પિટલને કોવિડ-19 જાહેર કરાઇ ?
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.