મોટા સમાચાર / ગુજરાતમાં 12 મે સુધી વધુ કડક નિયમો જાહેર, જાણો શું ચાલુ-શું બંધ, વધુ 7 શહેરોમાં નાઈટ કર્ફ્યૂ

coronavirus Gandhinagar core committee meeting decision

ભારત સરકારના ગૃહ મંત્રાલયની માર્ગદર્શિકા સંદર્ભે ગુજરાતના ૩૬ શહેરોમાં વધારાના નિયંત્રણો અંગે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કેટલીક મહત્વની જાહેરાતો કરી છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ