બ્રેકિંગ ન્યુઝ
VTV / મનોરંજન / વિશ્વ / Corona's take on the entertainment industry also came in the wake of the actor
ADVERTISEMENT
તેણે પોતાના ટ્વિટમાં લખ્યું કે, આજે સવારે મેં ચેકઅપ કરાવ્યું અને હું કોરોનાથી સંક્રમિત મળ્યો. મને આજ સુધી આ રોગના કોઈ લક્ષણો ન હતા, પરંતુ મને ખબર છે કે મારો કોરોના વાયરસ પોઝીટીવ આવ્યો છે, આ જાણ્યા બાદ થી જ હું આઈસોલેટ થઇ ગયો છું અને એકાંતમાં સમય વિતાવું છું. ત્યારબાદ પોતાના ફેન્સને તેને કહ્યું મિત્રો, ઘરે રહો અને સાવધ રહો. હું તમને મારા વિશે અપડેટ્સ આપતો રહીશ. ગભરાશો નહીં.
This morning I tested positive for Covid 19. I feel ok, I have no symptoms so far but have been isolated since I found out about my possible exposure to the virus. Stay home people and be pragmatic. I will keep you updated on how I’m doing 👊🏾👊🏾 No panic. pic.twitter.com/Lg7HVMZglZ
— Idris Elba (@idriselba) March 16, 2020
ADVERTISEMENT
47 વર્ષીય એલ્બાએ તેના ટ્વિટની સાથે વિડિઓ શેર કર્યો છે અને તેના વિશે વાત કરી છે. તેણે કહ્યું, આ એક ગંભીર બાબત છે. હવે મારે લોકોથી દૂર રહેવા માટે અને હાથ ધોવા માટે વધુ સાવચેત રહેવું પડશે. તેવા ઘણા લોકો છે જેને આ વાયરસના લક્ષણો દેખાતા નથી પરંતુ તેઓ આ વાયરસને સરળતાથી ફેલાવી શકે છે.
ADVERTISEMENT

એલ્બાએ એમ પણ કહ્યું કે તેણે આ રિપોર્ટ ત્યારે કરાવ્યા છે જ્યારે તેને ખબર પડી કે તે પહેલાથી જ આ વાયરસથી સંક્રમિત વ્યક્તિ સાથે સંપર્કમાં આવ્યા છે. ત્યારબાદ તરત જ એલ્બાએ પોતાનું ચેકઅપ કરાવ્યું અને તે કોરોના વાયરસથી સંક્રમિત છે તે જણાવ્યું.
ADVERTISEMENT

સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.