અમદાવાદ / કોરોના વાયરસનો ડરઃ બનાસકાંઠાના 19 વિદ્યાર્થીઓ કાલે ચીન પરત ફરે તેવી શક્યતા

Corona virus feared: 19 students from Banaskantha likely to return to China tomorrow

ચીનમાં કોરોના વાઇરસે હાહાકાર મચાવતાચીનમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ પરત આવી રહ્યા છે. બનાસકાંઠાના ૧૯ વિદ્યાર્થી ૩૧ જાન્યુઆરીએ ચીનથી આવી રહ્યા છે. કોરોના વાઈરસને લઇ બનાસકાંઠાનું તંત્ર સજ્જ થયું છે. પાલનપુર સિવિલમાં ઇમર્જન્સી આઇસોલેશન વોર્ડ ઊભો કરવામાં આવ્યો છે. આથી તમામ વિદ્યાર્થીઓનું મેડિકલ ચેકઅપ કરવામાં આવશે.આરોગ્ય વિભાગ સહિત ડોકટરો ખડે પગે રહેશે. આ તમામ વિદ્યાર્થીઓને આરોગ્ય વિભાગ ઓબ્ઝર્વેશનમાં રાખવામાં આવશે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ