બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Corona case and Omicron case in Gujarat 8 January 2022

આફત / હાહાકાર! ગુજરાતમાં ફરી કોરોના બેકાબૂ,આજે 5677 કેસ, અડધો- અડધ તો અમદાવાદમાં જ

Kavan

Last Updated: 07:37 PM, 8 January 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાતમાં કોરોનાએ તાંડવ મચાવ્યું છે, અમદાવાદ અને સુરતમાં સૌથી વધુ કોરોનાનું સંક્રમણ ફેલાઇ રહ્યું છે. ત્યારે જાણી લો આજના તાજા આંકડા...

  • ગુજરાતમાં ઘેરાયું કોરોના સંકટ
  • ગત 24 કલાકમાં 5677 નવા કેસ 
  • એક્ટિવ કેસનો આંકડો વધીને થયો 22901

ગુજરાતમાં આજે ફરી કોરોનાએ ચિંતા વધારી છે. રાજ્યમાં નવા 5677 કોરોનાના કેસ નોંધાયા છે. જ્યારે 1359 દર્દી સાજા થયા છે, તો આજે રાજ્યમાં કોરોનાથી એકપણ મોત થયું નથી.

રાજ્યમાં હાલ  22901 એક્ટિવ કેસ

રાજ્યમાં હાલ 22901 એક્ટિવ કેસ છે. 96.14 ટકા રિકવરી રેટ છે. તો રાજ્યમાં આજે ઓમિક્રોનનો 32 કેસ નોંધાયો નથી. જ્યારે 7 ઓમિક્રોનના દર્દી સાજા થયા છે.

અમદાવાદમાં સૌથી વધુ 2521 કેસ, સુરતમાં પણ ચિંતાજનક સ્થિતિ

અમદાવાદમાં સૌથી વધુ 2521 કેસ, સુરતમાં 1578, રાજકોટમાં 166, વડોદરામાં 271, ગાંધીનગરમાં 51, જામનગરમાં 53, જૂનાગઢમાં 36, ભાવનગરમાં 62, વલસાડમાં 116, આણંદમાં 87, ખેડામાં 64, કચ્છમાં 63, ભરૂચમાં 41, નવસારીમાં 26, મહેસાણામાં 41, મોરબીમાં 26, સાબરકાંઠામાં 08, અમરેલીમાં 19, બનાસકાંઠામાં 14, દાહોદમાં 21, પંચમહાલમાં 13, અરવલ્લીમાં 08, દ્વારકામાં 13, મહીસાગરમાં 14, ગીર સોમનાથમાં 9, સુરેન્દ્રનગરમાં 13, તાપીમાં 5, નર્મદામાં 0 અને પાટણમાં 2 કેસ નોંધાયા છે.

ગઈકાલે નોંધાયેલા કેસની વિગત (7-01-21)

અમદાવાદમાં સૌથી વધુ 2311 કેસ, સુરતમાં 1452, રાજકોટમાં 272, વડોદરામાં 281, ગાંધીનગરમાં 132, જામનગરમાં 90, જૂનાગઢમાં 21, ભાવનગરમાં 63, વલસાડમાં 142, આણંદમાં 133, ખેડામાં 104, કચ્છમાં 92, ભરૂચમાં 50, નવસારીમાં 49, મહેસાણામાં 48, મોરબીમાં 34, સાબરકાંઠામાં 28, અમરેલીમાં 20, બનાસકાંઠામાં 17, દાહોદમાં 17, પંચમહાલમાં 16, અરવલ્લીમાં 11, દ્વારકામાં 10, મહીસાગરમાં 10, ગીર સોમનાથમાં 9, સુરેન્દ્રનગરમાં 9, તાપીમાં 6, નર્મદામાં 6 અને પાટણમાં 3 કેસ નોંધાયા છે.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ