બ્રેકિંગ ન્યુઝ

logo
logo

શાહરુખ ખાન બપોરે અપાઈ શકે છે રજા, પ્રાઇવેટ ચાર્ટર્ડમાં મુંબઈ પરત ફરશે

logo

અમદાવાદ ક્રાઈમબ્રાંચે દિલ્લીના એક શખ્સને ક્રિકેટ સ્ટેડિયમમાં સટ્ટો રમતા ઝડપ્યો

logo

રાજકોટમાં હાર્ટ એટેકથી વધુ એકનું મોત

logo

સુરતમાં કાળઝાળ ગરમીની અસર વર્તાઇ, છેલ્લા 24 કલાકમાં થયાં 10ના મોત

logo

રિઝર્વ બેન્કે કેન્દ્ર સરકારને વિક્રમજનક 2.11 લાખ કરોડનું ડિવિડન્ટ ચૂકવ્યું

logo

RCBનું સપનું 17મી વખત તૂટયું! રાજસ્થાને 4 વિકેટે જીતી મેચ

logo

હિટસ્ટ્રોકને કારણે શાહરૂખ ખાનની તબિયત બગડી, રિપોર્ટ આવ્યા નોર્મલ, કે.ડી હોસ્પિટલના આઠમા માળે દાખલ

logo

IPL 2024 Eliminator, RRએ ટોસ જીત્યો, RCBને આપી હતી પહેલી બેટિંગ, RCB 172/8 (20), રાજસ્થાનને જીતવા 173 રનની જરૂર

logo

લૂ લાગવાના લીધે શાહરૂખ ખાનની લથડી તબિયત, અમદાવાદ કે.ડી.હોસ્પિટલમાં કરાયા દાખલ

logo

બાળકોના આધારકાર્ડના આધારે પ્રમાણપત્ર માટે મહત્વનો નિર્ણય

VTV / ગુજરાત / રાજકોટ / સુરત / Come to hotel...: Girsomnath youth trapped in honeytrap, see what happened when police arrived at the last minute

અપહરણ / હોટલમાં આવી જા...: હનીટ્રેપમાં ગીરસોમનાથનો ફસાયો યુવક, છેલ્લી ઘડીએ પોલીસ આવી જતાં જુઓ શું થયું

Vishal Khamar

Last Updated: 06:31 PM, 11 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગીર સોમનાથ પોલીસે હનીટ્રેપમાં ફસાયેલા યુવકને બચાવ્યો હતો. ત્યારે સુરતનાં યુવકને વેરાવળની યુવતીએ હનીટ્રેપમાં ફસાવ્યો હતો. ટોળકી દ્વારા યુવકનું અપહરણ કરી વેરાવળ લાવી હતી. આ અંગેની જાણ પોલીસને થતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

  • ગીર સોમનાથ પોલીસે હનીટ્રેપમાં ફસાયેલા યુવકને બચાવ્યો
  • સુરતનાં યુવકને વેરાવળની યુવતીએ હનીટ્રેપમાં ફસાવ્યો
  • હોટલમાં બોલાવી ટોળકી દ્વારા યુવકનું અપહરણ કરાયું

 ગીર સોમનાથ પોલીસે હનીટ્રેપમાં ફસાયેલા સુરતનાં યુવકને બચાવ્યો હતો. વેરાવળની યુવતી દ્વારા યુવકને હનીટ્રેપમાં ફસાવ્યો હતો. જે બાદ યુવકને સાસણની હોટેલમાં બોલાવી રૂપિયાનો ખેલ પાડ્યો હતો. ટોળકી દ્વારા યુવકનું અપહરણ કરી વેરાવળ લાવી હતી. જે અંગેની જાણ એલસીબી પોલીસને થતા જ ટોળકી નાસી છુટી હતી. 

હનીટ્રેપનો ભોગ બનેલ સુરતનો યુવક

પોલીસે ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી
રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી હનીટ્રેપનાં બનાવોમાં વધારો થઈ રહ્યો છે. ત્યારે મોબાઈલ પર વોટ્સઅપ વીડિયો કોલ કરી યુવતિઓ દ્વારા યુવકોને તેમજ આધેડને ફસાવી તેઓ પાસેથી પૈસાની માંગણી કરવામાં આવે છે. ત્યારે હનીટ્રેપમાં ફસાયેલ કેટલાક લોકો દ્વારા સમાજમાં આબરૂ જવાનાં ડરે પૈસા આપીને મામલો પતાવટ કરે છે તો કેટલાક લોકો ચોર ટોળકી વિરૂદ્ધ પોલીસ ફરિયાદ કરી તેને જેલની સળીયા પાછળ ધકેલે છે. આ ઠગ ટોળકી દ્વારા યુવકોનું અપહરણ કરવાનું પણ હવે શરૂ કર્યું છે. ત્યારે વેરાવળની યુવતી દ્વારા સુરતનાં યુવકને હનીટ્રેપમાં ફસાવ્યા બાદ ટોળકી દ્વારા તેનું અપહરણ કર્યું હતું. જે અંગેની જાણ પોલીસને થતા પોલીસે ઠગ ટોળકી વિરૂદ્ધ ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ