બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / વિશ્વ / છોકરો લાખોની સોનાની લગડી ગળી ગયો, પેટમાં જતાં જ બન્યું હેરાનીભર્યું, આંચકો લાગી જશે

હેરતઅંગેજ / છોકરો લાખોની સોનાની લગડી ગળી ગયો, પેટમાં જતાં જ બન્યું હેરાનીભર્યું, આંચકો લાગી જશે

Published By: Hiralal Parmar

Last Updated: 02:53 PM, 2 November 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અજાણ્યા સોનાનું બટન ગળી જતાં એક છોકરા સાથે હેરાનીભરી ઘટના બની હતી. આ ઘટનાએ ભારે ચકચાર જગાવી હતી.

આજકાલ સોનાનો ભાવ આસમાને છે કટકો પણ સોનું લેવાય તેવું રહ્યું નથી. આ બધા વચ્ચે સોનાની લગડી ગળી ગયેલા એક છોકરાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. ચીનમાં બનેલી આ ઘટનામાં એક નાનો છોકરો રમતમાં ને રમતમાં સોનાની લગડી ગયો હતો અને પછી તેની સાથે હેરાનીભર્યું બન્યું હતું.

મળત્યાગમાં સોનાની લગડી ન નીકળતાં ઓપરેશન કરાયું

દક્ષિણપૂર્વ ચીનના જિઆંગસુ પ્રાંતના કુનશાનમાં 11 વર્ષનો છોકરો સોનાની લગડી ગળી ગયો જે પછી આઘાતમાં આવેલા છોકરાએ તેની માતાને કહ્યું હતું. આ પછી તેની માતા હેરાન થઈ અને તેને લાગ્યું કે સોનાની લગડી મળત્યાગમાં નીકળી જશે પરંતુ તેવું ન થતાં આખરે તે છોકરાને ડોક્ટર પાસે લઈ ગઈ હતી.

ડોક્ટરે ઓપરેશન કરીને સોનાની લગડી બહાર કાઢી

ડોક્ટરે ઓપરેશન કરીને સોનાની લગડી કાઢી નાખી હતી જે પછી છોકરાને સારુ થઈ ગયું હતું પરંતુ જ્યાં સુધી સોનાની લગડી પેટમાંથી બહાર ન કઢાઈ ત્યાં સુધી તેને દુખાવો થતો હતો.

વધુ વાંચો : પત્નીને સરપ્રાઈઝ આપવા માગતો હતો, 1.20 લાખના સિક્કા ભેગા કર્યા, થેલો ભરીને આવતાં સોનીએ કર્યું હેરાનીભર્યું

માતાએ મજાકમાં કહ્યું તારો મળ તો હવે મૂલ્યવાન

શરુઆતમાં માતાને એવું કહ્યું હતું મળત્યાગમાં સોનાની લગડી નીકળી જશે પરંતુ એવું ન બન્યું. માતાએ છોકરાને મજાકમાં એવું પણ કહ્યું હતું કે તેનો તો હવે મળ પણ મૂલ્યવાન બન્યો છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

gold gold news china

Published by

Hiralal Parmar

Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ