બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / એલર્ટ! ખરીદવાનું બાકી હોય તો લઈ લેજો, ટૂંક સમયમાં મોટો ભાવવધારો, ચીને કરી નાખ્યો ખેલ

કારોબાર / એલર્ટ! ખરીદવાનું બાકી હોય તો લઈ લેજો, ટૂંક સમયમાં મોટો ભાવવધારો, ચીને કરી નાખ્યો ખેલ

Published By: Hiralal Parmar

Last Updated: 12:15 PM, 3 November 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આગામી સમયમાં સોનાના ભાવમાં ઘટાડો આવી શકે છે કારણ કે ચીને એક મોટું પગલું ભરતાં જ નિષ્ણાંતોને હવે ભાવ વધારાનો ડર લાગવા માંડ્યો છે.

ચીને સોનાના સંદર્ભમાં દુનિયાને એક મોટો ફટકો આપ્યો છે, જેની અસર ચીની લોકો પર પણ પડશે. ચીને અચાનક સોનાના વેચાણ પર કર મુક્તિ (VAT મુક્તિ) સમાપ્ત કરવાનો નિર્ણય લીધો છે જેને કારણે વિશ્વભરમાં સોનાના ભાવમાં વધારો આવી શકે છે. શાંઘાઈ એક્સચેન્જમાંથી ખરીદેલા સોનાના કોઈપણ વેચાણ પર કોઈ ટેક્સ છૂટછાટ નહીં મળે.

શું બોલ્યાં નિષ્ણાંતો

નિષ્ણાતો માની રહ્યાં છે ચીને સોના પર ટેક્સ છૂટ ખતમ કરી નાખી હોવાથી વૈશ્વિક બજારમાં સોનાના ભાવમાં વધારો થવાની શક્યતા છે. ચીન વિશ્વના સોનાના સૌથી મોટા ગ્રાહકોમાંનો એક છે એટલે હવે ટેક્સ છૂટછાટ મળતાં સોનાના ભાવમાં વધારો આવી શકે છે. એક વર્ષમાં 5,000 યુએસ ડોલર સુધી પહોંચી શકે છે.

વધુ વાંચો : સસ્તું થશે સોનું! ગુજરાતની સરહદે સોના-કિંમતી ખજાનાનો ભંડાર મળ્યા બાદ મોદી સરકારે કર્યું મોટું એલાન

આજે કેટલો ભાવ

સોમવારે ભારતમાં સોનાના ભાવ રૂ. 1,21,660 રહ્યાં હતા. ચીને કેટલાક રિટેલર્સ માટે લાંબા સમયથી ચાલતી ટેક્સ રિબેટ દૂર કર્યા પછી હાજર સોનાનો ભાવ $4,૦૦૦ પ્રતિ ઔંસથી નીચે આવી ગયો હતો.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

gold price Gold Price Gujarat

Published by

Hiralal Parmar

Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ