બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

VTV / Chief of UN Fund lauds india for reviving the focus millets and on exporting wheat to 18 countries during ukraine war

ગૌરવ / બાજરાને ફેમસ બનાવવા અને 18 દેશોનું પેટ ભરવા બદલ UN ભારત પર ઓવારી ગયું, કર્યાં ભારોભાર વખાણ

Vaidehi

Last Updated: 05:57 PM, 18 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

IFADએ બાજરાનાં પુનરુદ્ધાર પર ફરી એકવાર ધ્યાન કેન્દ્રીત કરવા બદલ ભારતનાં વખાણ કર્યાં.

  • સંયુક્ત રાષ્ટ્ર ભંડોળે ભારતનાં વખાણ કર્યાં
  • ભારતની G20ની અધ્યક્ષતાની  ક્ષમતાઓનો કર્યો ઉલ્લેખ
  • યૂક્રેન સમયે અન્ય દેશોની મદદ કર્યા બદલ ભારતની કરી પ્રશંસા

સંયુક્ત રાષ્ટ્ર ભંડોળે કૃષિ વિકાસ માટે  બાજરાની સ્થિતિ પર ફરી ધ્યાન કેન્દ્રિત કરવા અને યુક્રેન યુદ્ધને ધ્યાનમાં લઈને ગતવર્ષે ભોજનની અછતનો સામનો કરનારાં 18 દેશોને 18 લાખ ટન ઘઉં ફાળવવા માટે ભારતનાં વખાણ કર્યા.

'વૈશ્વિક ખાદ્ય પ્રણાલીઓને બદલવાની ક્ષમતા ધરાવે છે'
IFADનાં અધ્યક્ષ અલવારો લારિયોએ એવું પણ કહ્યું કે ભારતની જી-20 અધ્યક્ષતા, વૈશ્વિક ખાદ્ય પ્રણાલીઓને બદલવાની ક્ષમતા ધરાવે છે કારણે કે નવી દિલ્હીનું જે ક્ષેત્રો પર ધ્યાન કેન્દ્રિત છે એ UN બોડીની પ્રાથમિકતાઓને અનુરૂપ છે.તેમણે મીડિયા એજન્સી સાથેની વાતચીતમાં જણાવ્યું કે ભારતીય વિશેષજ્ઞતા, વૈશ્વિક દક્ષિણમાં આવેલા અન્ય દેશોનાં કૃષિ અને ગ્રામીણ વિકાસનું સમર્થન કરી શકે છે. તેમણે કહ્યું કે યૂક્રેનમાં યુદ્ધને ધ્યાનમાં લઈને ગતવર્ષે અનાજની તંગીનો સામનો કરી રહેલા 18 દેશોને ભારતે 18 લાખ ટન ઘઉંની સહાય કરી હતી જે પ્રશંસનીય છે.

બાજરાનાં પુનરુદ્ધાર પર ભારતનું ધ્યાન કેન્દ્રીત
IFAD સંયુક્ત રાષ્ટ્રની એક વિશેષ એજન્સી છે જે ગરીબ અને કમજોર દેશોને ગરીબી, ભૂખમરો અને ખાદ્ય અસુરક્ષા જેવી સમસ્યાઓ સામે લડવામાં મદદ કરે છે. લારિયોએ કહ્યું કે ભારતે દક્ષિણ સહયોગમાં વિચારશીલ નેતૃત્વ દર્શાવ્યું છે. બાજરાનાં પુનરુદ્ધાર પર ભારતનું ફરી એકવાર ધ્યાન કેન્દ્રીત કરવું એ તેનું એક ઉત્તમ ઉદાહરણ છે. આપણે જોયું છે કે જળવાયુ પરિવર્તનનાં અનુકૂળ ખેડૂતો માટે બાજરો એક મહત્વપૂર્ણ પાક છે. ખેડૂતો દુષ્કાળની સમસ્યાનો પણ સામનો કરી રહ્યા છે. દુનિયાનાં કેટલાક ગરીબ ભાગોમાં પોષણ સુનિશ્ચિત કરવા માટે બાજરો એક સારો વિકલ્પ છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ