બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Chhota Udepur still lacks basic facilities even after 75 years of independence

VIDEO / આઝાદીના 75 વર્ષ બાદ પણ પ્રાથમિક સુવિધાઓનો અભાવ, પાણીના એક-એક ટીપા માટે તરસી રહ્યાં છે ગામ લોકો

Vishal Khamar

Last Updated: 12:40 PM, 19 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વિકાસ કરીશું. એવા વાયદાઓ તો બધા જ કરે છે. પરંતુ ચૂંટણી ગયા પછી કોઈ ભાવ પૂછવા પણ આવતું નથી. આવું જ કાંઈક છોટાઉદેપુરના બારી મહુડા ગામમાં સામે આવ્યું છે. જ્યાં આઝાદીના 75 વર્ષ બાદ પણ પ્રાથમિક સુવિધાઓનો અભાવ છે. ગામ લોકો પાણીના એક-એક ટીપા માટે તરસી રહ્યાં છે.

સરકાર ભલે દાવાઓ કરે કે ગુજરાતના ગામડે ગામડે પાણી પહોચ્યું છે અને દરેક ઘરમાં નળ ચાલુ કરતા જ પાણી આવે છે. પરંતુ વાસ્તવિકતા કંઈક અલગ જ છે.  છોટાઉદેપુર જિલ્લાના અંતરિયાળ વિસ્તાર એવા બારી મહુડા ગામમાં આજે પણ લોકો પાણી માટે વલખા મારી રહ્યા છે. આ ગામમાં આઝાદીના 75 વર્ષ બાદ પણ પીવાના પાણીની સમસ્યાનો કોઈ જ ઉકેલ નથી આવ્યો. ગામમાં બોર છે પણ પાણી નથી. ગામમાં હેન્ડ પંપ છે પરંતુ બંધ હાલતમાં છે. ગામ લોકો માટે પાણીનો એકમાત્ર આધાર કૂવો છે. બારી ફળિયામાં એક 15 ફૂટ જેટલો ઊંડો કૂવો આવેલો છે. જે ગામલોકોની તરસ છીપાવી રહ્યો છે.પરંતુ મુશ્કેલી એ છે કે, આ કૂવાનું પાણી અત્યંત દૂષિત છે. જોકે પાણીનો બીજો કોઈ સ્ત્રોત ન હોવાથી ગામ લોકો આ કૂવાનું દૂષિત પાણી પીવા મજબૂર છે. આવું દૂષિત પાણી પીવાને કારણે ગામલોકો બીમાર પડી રહ્યાં છે. 

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ