બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

VTV / મનોરંજન / Chhapaak Gets U certificate from CBFC

રિલીઝ / દીપિકાની ફિલ્મને ગ્રીન સિગ્નલ, 'છપાક' ને સેન્સર બોર્ડે આપ્યુ U સર્ટિફિકેટ

Juhi

Last Updated: 11:01 PM, 31 December 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દીપિકા પાદુકોણ અને વિક્રાંત મેસી સ્ટારર મેઘના ગુલઝારની અપકમિંગ ફિલ્મ ‘છપાક’ને સેન્સર બોર્ડે ‘U’ સર્ટિફિકેટ આપ્યું છે. ખાસ વાત એ છે કે આ ફિલ્મને એકપણ કટ વગર લીલી ઝંડી મળી ગઈ છે.

સેન્સરના નિર્ણય પર ફિલ્મના ડિરેક્ટર મેઘના ગુલઝારે ખુશી વ્યક્ત કરતા જણાવ્યુ કે, ''છપાક જેવી ફિલ્મને U સર્ટિફિકેટ મળવું ઘણુ મુશ્કેલ છે.'' મેઘનાએ આગળ જણાવ્યુ કે, નસીબથી મારી તમામ ફિલ્મો એકપણ કટ વગર પાસ થઇ છે. ક્યારેક અમુક ડાયલોગ્સને લઇને મુશ્કેલી પડી છે જેને રિપ્લેસ કરવામાં આવ્યા હોય, પરંતુ કોઇપણ પ્રકારના કટ માટે કહેવામાં આવતુ નથી. આનાથી મારો વિશ્વાસ વધી ગયો છે કે ઓડિયન્સની જેમ સેન્સર બોર્ડ અને મેકર્સના કોન્સેપ્ટને સમજે છે, જો કોન્સેપ્ટ સારો અને સ્પષ્ટ હોય તો ફિલ્મના ક્રિએટિવ એક્સપ્રેશન પર પાંબદી નહી લગાવે.''

 

દીપિકા પાદુકોણ અને વિક્રાંત મેસીની ફિલ્મ  ‘છપાક’એક એસિડ એટેક સર્વાઈવર કેવી રીતે આ દર્દનાક ઘટના બાદ પોતાની જીવન સફર શરૂ કરે છે, તેની વાત કરવામાં આવી છે. ફિલ્મમાં દીપિકાએ માલતીની ભૂમિકા ભજવી છે. આ ફિલ્મ દિલ્હી સ્થિત એસિડ એટેક પીડિતા લક્ષ્મી અગ્રવાલના જીવન પર આધારિત છે. ફિલ્મમાં વિક્રાત મેસી રિપોર્ટરના રોલમાં છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ