ન્યૂઝ અપડેટ્સ
VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / તમારી કાર કે બાઈક પર કેટલા મેમો ફાટ્યા, ઘરે બેઠા ઓનલાઈન ચેક કરો ચલણની વિગતો
Last Updated: 02:37 PM, 18 September 2024
ADVERTISEMENT
ઘણી વખત રસ્તાઓ પર વાહન ચલાવતી વખતે લોકો તેમની ઝડપ પર ધ્યાન નથી આપતા અને બીજા ઘણા કિસ્સાઓમાં વાહનનું ઇ-ચલણ કપાઈ જતું હોય છે. તમે પણ અમુક સમયે ટ્રાફિક નિયમો તોડ્યા હશે અને ભલે જાણીજોઈને એ નિયમો ન તોડયા હોય પરંતુ ઘણી વખત આપણે અજાણતા ટ્રાફિકના નિયમો તોડીએ છીએ. આવી સ્થિતિમાં, તમે ઘરે બેઠા તમારા સ્માર્ટફોનથી ચલણની વિગતો ચેક કરી શકો છો.
ADVERTISEMENT

ગાડી ચલાવતા સમયે ભૂલથી કોઈને કોઈ નિયમોનું ઉલ્લંઘન થઈ હતું હોય છે, જો કે ઘણી વખત લોકોને તેનો ખ્યાલ પણ આવતો નથી અને ચલણ કપાઈ જાય છે. જો તમારું ચલણ જારી કરવામાં આવે છે, તો તેને ભરવા માટે ટ્રાન્સપોર્ટ ઓફિસની મુલાકાત લેવાની જરૂર નથી. તમે ઘરે બેઠા પણ તમારું ચલણ ઓનલાઈન ચેક કરી શકો છો. આ સિવાય તમે ઘરે બેસીને ચલણ ચેક કરી શકો છો અને ઓનલાઈન પેમેન્ટ પણ કરી શકો છો.
ADVERTISEMENT

ઈ-ચલણ ઓનલાઈન ચેક કરો
ADVERTISEMENT
એટલું જ નહીં તમે આ ચલણ ઓનલાઈન પણ ભરી શકાશે. જો ઈ-ચલણ લાંબા સમય સુધી પેન્ડિંગ રહે છે તો તે તમારા માટે વધુ મુશ્કેલી ઊભી કરી શકે છે. આવી સ્થિતિમાં, અમે તમને ઇ-ચલણ કેવી રીતે ભરવું તે વિશે પણ જણાવશું.
ADVERTISEMENT
ઈ-ચલણ ભરવાની ઓનલાઈન પ્રક્રિયા
ADVERTISEMENT
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
સૌથી વધુ વંચાયેલું
8th Pay Commission / 8માં પગારપંચમાં DAમાં થશે સેકન્ડ ટાઈમ વધારો, જાણો કેન્દ્રીય કર્મીઓ પર શું અસર થશે?
ADVERTISEMENT
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
8th Pay Commission / 8માં પગારપંચમાં DAમાં થશે સેકન્ડ ટાઈમ વધારો, જાણો કેન્દ્રીય કર્મીઓ પર શું અસર થશે?
ADVERTISEMENT