બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ટીવી શો 'અનુપમા'ની અભિનેત્રી રૂપાલી ગાંગુલી ભાજપમાં જોડાઈ, તાજેતરમાં જ કર્યા હતા PM મોદીના વખાણ

logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

VTV / ટેક અને ઓટો / car ka mileage kaise badhaye tips for car mileage

ઓટો ટિપ્સ / કયા ગિયરમાં કાર ચલાવવાથી મળશે સૌથી બેસ્ટ માઇલેજ? નથી ખબર ને! તો ફટાફટ નોટ કરી લો

Arohi

Last Updated: 05:07 PM, 18 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Tip For Car Mileage: ઘણા લોકો રીત શોધે છે કે કારની માઈલેજ કેવી રીતે વધારવામાં આવે. સારી માઈલેજ માટે સ્પીડ અને ગેર ખૂબ જ મહત્વ ધરાવે છે. એવામાં કયા ગિયરમાં કાર ચલાવવાથી બેસ્ટ માઈલેજ મળે જાણો?

પહેલા ગિયરમાં ગાડી વધારે સમય અને વધારે સ્પીડમાં ન ચલાવો. પહેલા ગિયરમાં એન્જિન પર સૌથી વધારે લોડ પડે છે અને ઈંધણ સૌથી વધારે ખર્ચ થાય છે. 20 કિમીની સ્પીડ થતા જ બીજા ગિયરમાં ગાડી નાખો. 35-40 સ્પીડમાં કારને ત્રીજો ગેરમાં નાખો. 

આ રીતે ચલાવો ગાડી
40-50 કિમીની સ્પીડ પર ચોથો ગેર નાખો. જો ગાડી 50થી ઉપર ચલાવી રહ્યા છો તો પાંચમા ગેર પર નાખો. ગાડી પહેલા ગેરમાં ઈંધણ વધારે ખાય છે અને પાંચમા ગેરમાં સૌથી ઓછું ઈંધણ વપરાય છે. 

વધુ વાંચો: કાર ખરીદવાનો છે પ્લાનિંગ? તો ઉતાવળ ના કરતા! આગલા જ મહીને ભારતમાં લૉન્ચ થશે ન્યૂ swift

5માં ગેરમાં મળે છે સૌથી વધારે માઈલેજ

માટે પાંચમા ગિયરમાં કાર સૌથી વધારે માઈલેજ આપે છે. તો સ્પીડના હિસાબથી ગિયર બદલવાની આ રીતથી તમે સારી માઈલેજ મેળવી શકો છો. 

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ