બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

VTV / ટેક અને ઓટો / auto news Suzuki Swift india launch in may 2024

ઓટો / કાર ખરીદવાનો છે પ્લાનિંગ? તો ઉતાવળ ના કરતા! આગલા જ મહીને ભારતમાં લૉન્ચ થશે ન્યૂ swift

Arohi

Last Updated: 04:51 PM, 18 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Suzuki New Swift Launch: એક રિપોર્ટથી આ જાણકારી સામે આવી છે કે આવતા મહિને જ નવી Swiftનું વેચાણ ભારતમાં શરૂ કરવામાં આવશે. આવો જાણીએ બાકીની ડિટેલ્સ.

મારૂતિએ ગયા વર્ષે ઈન્ટરનેશનલ લેવલ પર પોતાની નવી Swiftને શોકેસ કરી હતી અને હવે એક રિપોર્ટ અનુસાર નવી સ્વિફ્ટ આવતા મહિને ભારતમાં વેચાણ માટે ઉપલબ્ધ થશે. સ્વિફ્ટ આ વર્ષે મારૂતિના મેજર લોન્ચમાંથી એક હશે અને તેના બાદ આ વર્ષના અંત સુધીમાં નવી Dzire કોમ્પેક્ટ સેડાન લોન્ચ થશે. નવી મારૂતિ સ્વિફ્ટમાં ફ્રેશ પરંતુ ફેમિલિયર લુક, નવું ઈન્ટીરિયર, વધારે ફિચર્સ અને એક નવું પેટ્રોલ એન્જિન આપવામાં આવ્યું છે. 

Swift ભારતમાં ટેસ્ટિંગ વખતે જોવા મળી હતી. આ વિદેશોમાં વેચાતા મોડલની જેમ જ દેખાશે. પરંતુ તેમાં ભારતને ધ્યાનમાં રાખીને અમુક ફિચર્સ પણ આપવામાં આવશે. પબ્લિકેશને સૂત્રોના હવાલે જણાવ્યું કે ઈન્ડિયા-સ્પેક મારૂતિ સ્વિફ્ટમાં થોડુ અલગ દેખાતા ફ્રંટ અને રિયર બમ્પર હશે. 

પરંતુ ફેરફાર ઓછા જ હશે. નંબર પ્લેટ હાઉસિંગ મોટા હશે અને તેમાં કોન્ટ્રાસ્ટ બ્લેક એલિમેન્ટ નહીં હોય. એલોય વ્હીલની હિઝાઈન પણ ઈન્ટરનેશનલ કાર જેવી હશે. પરંતુ મિડ-સ્પેક વેરિએન્ટમાં એક યુનિક વ્હીલ ડિઝાઈન હશે. 

કેવું હશે મોડલ
ભારત આવનાર સ્વિફ્ટનું સી-પિલર પણ Hyundai i20ની જેમ સંપૂર્ણ રીતે કાળું હશે. પરંતુ રિવર્સ કેમેરાને રિયર બમ્પરની જગ્યાએ લિડ પર રાખવામાં આવ્યું છે. ટોપ-સ્પેક વેરિએન્ટમાં ફૂલ-એલઈડી લાઈટ હશે. 

સેફ્ટીની રીતે જોતા રિયર પેસેન્જર્સ માટે થ્રી-પોઈન્ટ સીટબેલ્ટની સાથે છ એરબેગ, EBD અને ESPની સાથે ABS સ્ટાન્ડર્ડ રીતે હોવાની આશા છે. રિપોર્ટમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે ભારત આવનાર કારમાં 360-ડિગ્રી કેમેરા કે ADAS નહીં મળે. જે વિદેશોમાં વેચવામાં આવતા મોડલોમાં જોવામાં આવે છે. 

મળશે નવું 1.2 લીટર Z સીરીઝ એન્જિન 
K સીરિઝ 1.2 લીટર, ફો-સિલિન્ડર પેટ્રોલ એન્જિનને નવું Z સીરિઝ 1.2 લીટર થ્રી-સિલિન્ડર એન્જિન સાથે રિપ્લેસ કરી શકાશે. જે ગયા વર્ષે જાપાનમાં સ્વિફ્ટમાં પહેલી વખત આવ્યું હતું. આ એન્જિનમાં એમિશન, એફિશિએન્સી અને આઉટપુર પર ધ્યાન આપવાની સાથે ભારત માટે ખાસરીતે ફેરફાર કરવામાં આવશે. 

પબ્લિક્શન અનુસાર Z સીરિઝથી ઈક્વિપ્ડ સ્વિફ્ટના આઉટપુર આઉટગોઈંગ K 12 એન્જિનની સમાન હશે જે 90hpનુ પાવર અને 113Nmનું પીક ટોર્ક જનરેટ કરે છે અને માઈલ્ડ-હાઈબ્રિડ ટેક્નોલોજીની સાથે આવી શકે છે. 

વધુ વાંચો: હવે ભૂલી જશો તમામ UPI એપ્સ, Google લાવી રહ્યું છે જોરદાર વૉલેટ સિસ્ટમ!

નવી સ્વિફ્ટના ટ્રાન્સમિશન વિશે કોઈ જાણકારી નથી. પરંતુ આશા રાખવામાં આવી રહી છે કે આ એન્જિનની સાથે 5-સ્પીડ મેનુઅલ અને એએમટી ગિયરબોક્સ મળવું જરૂરી રહેશે. ભારતમાં તેની શરૂઆત એક્સશોરૂમ કિંમત 6 લાખથી થઈ શકે છે. 

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ