બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Cabinet meeting chaired by CM Bhupendra Patel today

ગાંધીનગર / CMની અધ્યક્ષતામાં આજે કેબિનેટ બેઠક, PMના પ્રવાસથી લઇને કૃષિ સહિતના મુદ્દાઓ પર કરાશે ચર્ચા

Priyakant

Last Updated: 08:34 AM, 21 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Cabinet Meeting Latest News : CM ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આજે સાંજે 4 વાગે મળનારી કેબિનેટ બેઠકમાં અનેક ચર્ચાઓ કરવામાં આવશે, ખાસ કરીને PMના ગુજરાત પ્રવાસને લઈ સમિક્ષા થશે

Cabinet Meeting : આજે ગાંધીનગરમાં રાજ્ય સરકારની કેબિનેટ બેઠક મળશે. CM ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આજે સાંજે 4 વાગે મળનારી કેબિનેટ બેઠકમાં અનેક ચર્ચાઓ કરવામાં આવશે. આ કેબિનેટ બેઠકમાં ખાસ કરીને PMના ગુજરાત પ્રવાસને લઈ સમિક્ષા થશે. આ સાથે બજેટ સત્રમાં બાકી રહેલા કામો અને નવા બિલ બાબતે ચર્ચા થશે તો કૃષિ વિભાગ દ્વારા ચાલી રહેલી ખરીદી બાબતે પણ સમિક્ષા થશે. 

ભૂપેન્દ્ર પટેલ સરકારની આજે સાંજે કેબિનેટ બેઠક મળવાની છે. જેમાં આવતીકાલના PM મોદીના પ્રવાસ સહિતમાં મુદ્દે ચર્ચા થશે. મહત્વનું છે કે, આવતીકાલે વડાપ્રધાન ગુજરાતના પ્રવાસે આવશે. વડાપ્રધાન વિવિધ કાર્યક્રમમાં હાજરી આપશે. 

વધુ વાંચો: કંથેરિયા હનુમાનના દર્શન થયા અને નવાબની દીકરી થઈ રોગમુક્ત, જમીનમાં જ મૂર્તિની સ્થાપના

જાણો શું છે PM મોદીનો કાર્યક્રમ ? 
આવતીકાલે PM મોદી સવારે 10:45 વાગ્યે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ગુજરાત કો-ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન (GCMMF) અમૂલ ફેડરેશનની સુવર્ણ જયંતીની ઉજવણીમાં હાજર રહેશે. બપોરે 12:45 વાગ્યે વાળીનાથ મહાદેવ મંદિર તરભ ખાતે દર્શન કરશે. બપોરે 1:00 વાગ્યે તરભમાં મંદિરનો શિલાન્યાસ, ઉદઘાટન, રાષ્ટ્રને અર્પણ વિવિધ પ્રોજેક્ટ અને સાર્વજનિક કાર્યમાં હાજરી આપશે. બપોર પછી 4:15 વાગ્યે નવસારીમાં વિવિધ પ્રોજેક્ટનો શિલાન્યાસ, ઉદઘાટન કાર્યક્રમમાં હાજરી આપશે અને સાંજે 6:15 વાગ્યે કાકરાપારના એટોમિક પાવર પ્રોજેક્ટ્સની મુલાકાત લેશે.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ