બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / આ શેર ખરીદ્યા હોય તો તમે ફાયદામાં, મળશે આ મોટા લાભ, 2 દિવસમાં થઈ જશે જાહેરાત!

બિઝનેસ / આ શેર ખરીદ્યા હોય તો તમે ફાયદામાં, મળશે આ મોટા લાભ, 2 દિવસમાં થઈ જશે જાહેરાત!

Nidhi Panchal

Last Updated: 12:24 PM, 11 August 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આ સપ્તાહે શેરબજારમાં રોકાણ કરનાર લોકોને ફાયદો થશે કારણ કે અનેક કંપનીઓના બોર્ડની મહત્વપૂર્ણ બેઠકો યોજાવાની છે. આ બેઠકોમાં પરિણામોથી લઈને બોનસ, સ્પ્લિટ અને ડિવિડન્ડ સુધીની મોટી જાહેરાતો થઈ શકે છે.

રોકાણકારો માટે એ સ્પતાહ રાકાણમાં ફાયદો થઇ શકે છે કારણ કે આ સપ્તાહે શેરબજારમાં અનેક કંપનીઓના શેરોમાં હલચલ જોવા મળી શકે છે. ઘણી કંપનીઓના બોર્ડની મહત્વપૂર્ણ બેઠકો યોજાવાની છે. આ બેઠકોમાં ક્વાર્ટરલી પરિણામો સાથે corporate action જેવી મહત્વપૂર્ણ જાહેરાતો થવાની સંભાવના છે. ઘણી કંપનીઓ તેમના પરિણામોની સાથે dividend જાહેર કરી શકે છે, જ્યારે કેટલીક કંપનીઓ bonus shares અને stock split જેવા નિર્ણયો પર વિચાર કરશે.

Nazara

Nazara Technologies

ગેમિંગ અને મીડિયા ક્ષેત્રે કાર્યરત Nazara Technologiesએ શેરબજારને આપેલી જાણકારીમાં જણાવ્યું છે કે, 12 ઓગસ્ટે કંપનીના બોર્ડની બેઠક યોજાશે. આ બેઠકમાં કંપનીના ક્વાર્ટરલી પરિણામો રજૂ કરાશે અને સાથે જ શેરોના split તથા bonus shares જારી કરવાની સંભાવના પર વિચાર કરવામાં આવશે. હાલમાં BSE Smallcap Indexમાં સામેલ આ શેર લગભગ ₹1,392ના સ્તરે ટ્રેડ થઈ રહ્યો છે.

paushpak

Paushak Limited

સ્પેશિયાલિટી કેમિકલ્સ ક્ષેત્રની Paushak Limitedએ જણાવ્યું છે કે, 11 ઓગસ્ટે તેની બોર્ડ બેઠક યોજાશે. આ બેઠકમાં બોર્ડ stock splitના પ્રસ્તાવ પર વિચાર કરશે અને અંતિમ નિર્ણય લેશે. સાથે જ bonus shares જાહેર કરવાની સંભાવના પર પણ ચર્ચા થશે BSE Smallcap Indexમાં સામેલ આ કંપનીનો શેર હાલમાં લગભગ ₹5,700ના સ્તરે છે.

app promo6

આ પણ વાંચો : Gold Rate Today : સોમવારે સસ્તું થયું સોનું, જાણો 11 ઓગસ્ટે ભાવમાં કેટલો ઘટાડો આવ્યો

Bemco Hydraulics

હાઇડ્રોલિક સાધનો બનાવતી Bemco Hydraulicsએ જાહેર કર્યું છે કે, 12 ઓગસ્ટે તેની બોર્ડ બેઠક યોજાશે. આ બેઠકમાં stock split અને bonus issue માટે record date અને book closure date જાહેર કરવામાં આવશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Paushak Limited Bemco Hydraulics Nazara Technologies
Nidhi Panchal

Nidhi Panchal, I am having 8 years of experience in Media Industry & also work as field reporting. Working as Sub-Editor at VTVGujarati Digital

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ