બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / વધતા ભાવ વચ્ચે સોનું થયું સસ્તું? જાણો કયા શહેરમાં કેટલા રેટ, જાણો પ્રતિ 10 ગ્રામની કિંમત

Gold Price Today / વધતા ભાવ વચ્ચે સોનું થયું સસ્તું? જાણો કયા શહેરમાં કેટલા રેટ, જાણો પ્રતિ 10 ગ્રામની કિંમત

Priykant Shrimali

Last Updated: 11:28 AM, 28 April 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Gold Price Today : આજે સોમવારે સોનાના ખરીદદારો માટે રાહતના સમાચાર છે કારણ કે છેલ્લા ઘણા દિવસોથી સોનાના ભાવ સતત ઘટી રહ્યા છે, જાણો આજે શું છે સોનાનો ભાવ ?

Gold Price Today : સોનાના સતત વધી રહેલ ભાવ વચ્ચે હવે એક મોટા સમાચાર સામે આવ્યા છે. વાસ્તવમાં આજે સોમવારે સોનાના ખરીદદારો માટે રાહતના સમાચાર છે કારણ કે છેલ્લા ઘણા દિવસોથી સોનાના ભાવ સતત ઘટી રહ્યા છે. 28 એપ્રિલે પણ સોનાના ભાવમાં થોડો ઘટાડો થયો હતો. 24 કેરેટ સોનાની કિંમત 9,820 રૂપિયા (પ્રતિ 1 ગ્રામ) છે. જ્યારે, 22 કેરેટ સોના (1 ગ્રામ) ની કિંમત 9,001 રૂપિયા છે. 18 કેરેટ સોના (પ્રતિ 1 ગ્રામ) ની કિંમત 7,365 રૂપિયા પર પહોંચી ગઈ છે.

જાણો આજે શું છે સોનાનો ભાવ ?

આજે ભારતમાં 22 કેરેટ સોનાનો ભાવ (પ્રતિ 1 ગ્રામ) 9,001 રૂપિયા છે, તેમાં 1 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો છે. આ ઉપરાંત 10 ગ્રામ સોનાનો ભાવ 90,010 રૂપિયા છે, જેમાં ગઈકાલની સરખામણીમાં 10 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો છે. આજે ભારતમાં 24 કેરેટ સોનાનો ભાવ 98,200 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે, જેમાં 10 રૂપિયાનો ઘટાડો જોવા મળી રહ્યો છે. ગઈકાલે સોનાનો ભાવ 98,210 રૂપિયા (પ્રતિ 10 ગ્રામ) હતો. 18 કેરેટ સોનાનો ભાવ 73,650 રૂપિયા (પ્રતિ 10 ગ્રામ) છે જે ગઈકાલ કરતા 10 રૂપિયા ઓછો છે.

વધુ વાંચો : સપ્તાહના પ્રથમ દિવસે જ શેર બજાર તેજીમાં, સેન્સેક્સમાં 700 અંકનો ઉછાળો, રિલાયન્સના શેરનો દબદબો

કયા શહેરમાં સોનાનો કેટલો ભાવ ?

ચેન્નાઈમાં 22 કેરેટ સોના (પ્રતિ 1 ગ્રામ) ની કિંમત 9,001 રૂપિયા, 24 કેરેટ સોનાની કિંમત 9,820 રૂપિયા અને 18 કેરેટ સોનાની કિંમત 7,459 રૂપિયા છે. મુંબઈમાં 22 કેરેટ સોનું 9,001 રૂપિયા, 24 કેરેટ સોનું 9,820 રૂપિયા, 18 કેરેટ સોનું 7,365 રૂપિયા છે. દિલ્હીમાં 22 કેરેટ સોનું 9,016 રૂપિયા, 24 કેરેટ સોનું 9,830 રૂપિયા અને 18 કેરેટ સોનું 7,377 રૂપિયા છે. કોલકાતામાં 22 કેરેટ 9,001 રૂપિયા, 24 કેરેટ 9,820 રૂપિયા અને 18 કેરેટ 7,365 રૂપિયા છે. બેંગ્લોરમાં 22 કેરેટ રૂ. 9,001, 24 કેરેટ રૂ. 9,820 અને 18 કેરેટ રૂ. 7,365 છે. હૈદરાબાદમાં 22 કેરેટ 9,001 રૂપિયા, 24 કેરેટ 9,820 રૂપિયા અને 18 કેરેટ 7,365 રૂપિયા છે. કેરળમાં 22 કેરેટ રૂ. 9,001, 24 કેરેટ રૂ. 9,820 અને 18 કેરેટ રૂ. 7,365 છે. અમદાવાદમાં 24 કેરેટ 9,006 રૂપિયા, 24 કેરેટ 9,825 રૂપિયા અને 18 કેરેટ 7,369 રૂપિયા છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

gold price increase gold price decrease, Gold price gold price decrease
Priykant Shrimali

Sr. News-editor at VTV Gujarati, 10 years of media experience

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ