બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / ના હોય! અમદાવાદમાં સોનાના ભાવમાં આવી ગયો મોટો ઘટાડો, આજે થયું આટલું સસ્તું, ચોંકી જશો

મોટી રાહત / ના હોય! અમદાવાદમાં સોનાના ભાવમાં આવી ગયો મોટો ઘટાડો, આજે થયું આટલું સસ્તું, ચોંકી જશો

Published By: Hiralal Parmar

Last Updated: 10:46 AM, 4 November 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સોનું ખરીદવા માગતા લોકો માટે સારા સમાચાર છે. 4 નવેમ્બરે અમદાવાદમાં સોનાના ભાવમાં મોટો ઘટાડો જોવા મળ્યો હતો.

સોનું ખરીદવા માતા લોકો માટે સારા સમાચાર છે. મંગળવાર, 4 નવેમ્બરના રોજ દેશભરમાં સોનાના ભાવમાં નજીવો વધઘટ જોવા મળ્યો. હાલમાં, 24૪ કેરેટ સોનું પ્રતિ 10 ગ્રામ 1,23,180 રૂપિયા, 22 કેરેટ સોનું પ્રતિ 10 ગ્રામ 1,12,910 રૂપિયા અને 18 કેરેટ સોનું પ્રતિ 10 ગ્રામ 92, 390 રૂપિયાના ભાવે વેચાઈ રહ્યું છે. મંગળવારે સોનામાં સૌથી વધુ ઘટાડો અમદાવાદમાં જોવા મળ્યો છે.

અમદાવાદમાં સોનાના ભાવમાં મોટો કડાકો

અમદાવાદમાં પણ સોનાના ભાવમાં ઘટાડો નોંધાયો છે. 4 નવેમ્બરના રોજ અમદાવાદમાં એક તોલા સોનાનો ભાવ ₹1,22,510 રહ્યો છે જે 3 નવેમ્બર (સોમવાર)ના દિવસે ₹1,23,220 રુપિયા હતો. આ સોનામાં 710 રુપિયાનો ઘટાડો આવ્યો છે.

સોનાના ભાવ આજનો (4 નવેમ્બર, 2025)

  1. મુંબઈ: 24 કેરેટ - 1,23,180 | 22 કેરેટ - 1,12,910 | 18 કેરેટ - 92,390
  2. દિલ્હી: 24 કેરેટ - 1,23,330 | 22 કેરેટ - 1,13,040 | 18 કેરેટ - 92,520
  3. વડોદરા: 24 કેરેટ - 1,23,230 | 22 કેરેટ - 1,12,940 | 18 કેરેટ - 92,420
  4. અમદાવાદ: 24 કેરેટ - 1,23,230 | 22 કેરેટ - 1,12,940 | 18 કેરેટ - 92,420
  5. જયપુર: 24 કેરેટ - 1,23,330 | 22 કેરેટ - 1,13,040 | 18 કેરેટ - 92,520

વધુ વાંચો : બગીચામાં મોર્નિંગ વોક કરી રહેલી મહિલા સામે અશ્લીલ કૃત્ય કરતાં પહેલાં શખ્સે કર્યું હેરાનીભર્યું, છક થઈ જશો

સોનાની શુદ્ધતા કેવી રીતે ચકાસવી

  1. હોલમાર્ક તપાસો: 22 કેરેટ અથવા 916 સોનામાં "916" ચિહ્ન હોવું જોઈએ.
  2. BIS ચિહ્ન તપાસો: જો સોના પર ત્રિકોણ સાથે "BIS" લખેલું હોય, તો તે પ્રમાણિત સોનું છે.
  3. એસિડ ટેસ્ટ : આ ટેસ્ટ નિષ્ણાતની દેખરેખ હેઠળ નાઈટ્રિક એસિડથી કરી શકાય છે.
  4. રંગ પરીક્ષણ : સાચું સોનું હંમેશા પીળું અને ચમકતું હોય છે; તે ક્યારેય ઝાંખું કે ઘાટું થતું નથી.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Gold Rate Today Gold Rate

Published by

Hiralal Parmar

Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ