બ્રેકિંગ ન્યુઝ
ADVERTISEMENT
શું તમે પૈસા આપીને પોતાની ફ્યુનરલ એટેન્ડ કરવા માંગો છો?
શું તમે પૈસા આપીને પોતાની ફ્યુનરલ એટેન્ડ કરવા માંગો છો? એક રશિયન કંપની આ પ્રકારની ઑફર લઇને આવી છે. આ કંપની ગ્રાહકોને પોતાના અંતિમ સંસ્કારમાં ભાગ લેવાની તક આપી રહી છે અને 3.5 મિલિયન રૂબલ એટલેકેે આશરે 47 લાખ રૂપિયામાં જીવતા દફનાવવાનો અનુભવ આપી રહી છે.
ADVERTISEMENT

પોતાની વિદાયમાં સામેલ થવા માટે બે પેકેજ
ADVERTISEMENT
કંપનીની સંસ્થાપક યાકાતેરિના પ્રીઓબ્રાન્જેસ્કાયાએ આ અઠવાડિયાની શરૂઆતમાં નવા વેન્ચરની જાહેરાત કરી, જે તેના ગ્રાહકોને નવી પ્રતિભાઓ અને માનસિક ક્ષમતાઓનુ સંશોધન કરવા અને અંતિમ સંસ્કારના તેમના ભય અને ચિંતાઓમાંથી લડવામાં મદદ કરવાનુ વચન આપે છે. પ્રીઓબ્રાન્જેસ્કાયાએ વેન્ચરની જાહેરાત કરી એક ઈન્સ્ટાગ્રામ પોસ્ટમાં રજૂઆતને પોતાના અને પોતાના જાત માટે સુખદ ભવિષ્ય માટે લડવાના સાચા પ્રતીકના રૂપમાં જણાવ્યું. પોતાની વિદાયમાં સામેલ થવા માટે બે પેકેજ છે, ઑનલાઈન અંતિમ સંસ્કાર, જે આશરે ડૉલર 15,000માં છે અને તેને ભય અને ચિંતાઓ માટે તણાવ ચિકિત્સાના રૂપમાં જણાવવામાં આવ્યું છે. તો બીજુ પૂર્ણ વિસર્જન અંતિમ સંસ્કાર છે, જે લોકોને 1 કલાક સુધી દફનાવી દે છે.

ADVERTISEMENT
તમને એક કલાક સુધી તાબૂતમાં બંધ કરી શકાય છે
તો કંપનીનુ કહેવુ છે કે દફનાવવામાં આવેલી વ્યક્તિની પાસે તાબૂતમાં લગભગ 5.5 કલાક સુધી પૂરતી હવા હશે. આ ઑફરમાં તમને એક કલાક સુધી તાબૂતમાં બંધ કરી શકાય છે. Preobrazhenskaya એ કહ્યું કે આ સ્કીમમાં ઘણા લોકોએ રસ દાખવ્યો છે, પરંતુ બધાને મંજૂરી આપી શકાય નહીં.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.