બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Bullying of employee at Bharuchan toll plaza
Vishal Khamar
Last Updated: 03:45 PM, 13 April 2024
ભરૂચનાં માંડવા ટોલ પ્લાઝાનો વીડિયો વાયરલ થયો છે. ઓવરલોડ ટેમ્પોનાં નામે વધુ પૈસા ઉઘરાવતો કર્મચારીનો વીડિયો વાયરલ થયો હતો. રેગ્યુલર ટોલ કપાયા બાદ પણ કર્મચારી દ્વારા પૈસા માંગવામાં આવ્યા છે. વધુનાં 200 રૂપિયા માંગવામાં આવ્યા હતા. ટેમ્પો ચાલકે વીડિયો બનાવીને વાયરલ કર્યો હતો. પસાર થતા ટેમ્પોની આગળ બેરલ મુકીને અટકાવીને તોડ કરાતો હતો.
ADVERTISEMENT
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.