6 ઓક્ટોબરથી શરૂ થતું અઠવાડિયું ભારતીય શેરબજારના રોકાણકારો માટે ઉત્સાહભર્યું રહેશે. આવનારા દિવસોમાં રોકાણકારોને 5 નવા પબ્લિક ઇશ્યૂમાં રોકાણ કરવાનો મોકો મળશે, જેમાંથી 4 IPO મુખ્ય મેઇનબોર્ડ સેગમેન્ટમાંથી છે. સૌથી વધુ નજર જે બે મોટી કંપનીઓ પર છે તે છે Tata Capital** અને LG Electronics India જેણે લાંબા સમયથી પોતાની લિસ્ટિંગની રાહ જોઈ રહેલી હતી.

નવા ખુલતા મુખ્ય IPO:
Tata Capital IPO
- ઇશ્યૂ સાઇઝ: ₹15,511.87 કરોડ
- ખુલશે: 6 ઓક્ટોબર, બંધ થશે: 8 ઓક્ટોબર
- પ્રાઇસ બેન્ડ: ₹310–₹326
- લોટ સાઇઝ: 46 શેર
- લિસ્ટિંગ શક્ય તારીખ: 13 ઓક્ટોબર (BSE/NSE)
LG Electronics India IPO
- ઇશ્યૂ સાઇઝ: ₹11,607.01 કરોડ
- તારીખની પુષ્ટિ થવાની બાકી, પરંતુ આ અઠવાડિયામાં ઓપન થવાની શક્યતા
Rubicon Research IPO
- ઇશ્યૂ સાઇઝ: ₹1,377.50 કરોડ
- ખુલશે: 9 ઓક્ટોબર, બંધ થશે: 13 ઓક્ટોબર
- પ્રાઇસ બેન્ડ: ₹461–₹485
- લોટ સાઇઝ: 30 શેર
- લિસ્ટિંગ: 16 ઓક્ટોબર (BSE/NSE)
Anantam Highways Trust InvIT IPO
- ઇશ્યૂ સાઇઝ: ₹400 કરોડ
- ખુલશે: 7 ઓક્ટોબર, બંધ: 9 ઓક્ટોબર
- પ્રાઇસ બેન્ડ: ₹98–₹100
- લિસ્ટિંગ: 17 ઓક્ટોબર (BSE/NSE)
Mittal Sections IPO
- ઈશ્યૂ સાઈઝ: ₹52.91 કરોડ
- તારીખ: 7 ઓક્ટોબર થી 9 ઓક્ટોબર
- પ્રાઇસ બેન્ડ: ₹136–₹143
- લોટ સાઇઝ: 1000 શેર
- લિસ્ટિંગ: 14 ઓક્ટોબર (BSE SME)
પહેલેથી ખુલેલા IPO:
DSM Fresh Foods IPO
- ₹59.06 કરોડનો ઇશ્યૂ
- બંધ તારીખ: 6 ઓક્ટોબર
- લિસ્ટિંગ: 9 ઓક્ટોબર (BSE SME)

Greenleaf Envirotech IPO
- ₹21.90 કરોડ
- લિસ્ટિંગ: 9 ઓક્ટોબર (NSE SME)
- Shlokka Dyes IPO
- ₹63.50 કરોડ
- લિસ્ટિંગ: 9 ઓક્ટોબર (BSE SME)
WeWork India Management IPO
- ₹3,000 કરોડનો મેઇનબોર્ડ ઇશ્યૂ
- લિસ્ટિંગ: 10 ઓક્ટોબર (BSE/NSE)
આ અઠવાડિયામાં લિસ્ટ થતી કંપનીઓ:
6 ઓક્ટોબર:
- મેઇનબોર્ડ: Pace Digitek
- BSE SME: Bhavik Enterprises, Ameenji Rubber, M P K Steels, Rukmani Devi Garg Agro Impex, KVS Castings
- NSE SME: Manas Polymers
7 ઓક્ટોબર:
- મેઇનબોર્ડ: Fabtech Technologies, Glottis
- BSE SME: Dhillon Freight Carrier, Om Metallogic, Sodhani Capital
- NSE SME:Suba Hotels, Vijaypd Ceutical

8 ઓક્ટોબર:
- મેઇનબોર્ડ: Om Freight Forwarders, Advance Agrolife
- BSE SME: Chiraharit, Sunsky Logistics, Infinity Infoway, Valplast Technologies, Zelio E-Mobility
- NSE SME: Munish Forge, B.A.G. Convergence
વધુમાં વાંચો: Blinkit ડિલિવરી બોયે પાર્સલ આપવાના બહાને છોકરીના બ્રેસ્ટ ટચ કર્યા, કૃત્ય CCTVમાં કેદ
9 ઓક્ટોબર:
આIPOઝના મજબૂત લાઈનલાઇની સાથે રોકાણકારો માટે નફાકારક તકો ઉભી થઈ રહી છે. તદ્દન નવા રોકાણકારો માટે પણ IPOનું પ્લેટફોર્મ રોકાણના ઉત્તમ વિકલ્પ રૂપે ઉભર્યું છે. જો તમે પણ શેરબજારમાં પ્રવેશ કરવાનું વિચારી રહ્યા છો, તો આ અઠવાડિયા ખૂબ મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે.
બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ