બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

VTV / ધર્મ / budh transit april 22 very auspicious for these 3 zodiac natives

રાશિ પરિવર્તન / બસ 24 કલાકમાં આ 3 રાશિના જાતકોના ભાગ્ય ઊઘડી જશે, પ્રમોશન-પૈસા અને વૈભવ મળવાના યોગ

Premal

Last Updated: 11:28 AM, 7 April 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જ્યોતિષ મુજબ દરેક ગ્રહ એક નિર્ધારિત સમયમાં રાશિ પરિવર્તન કરે છે. જેની અસર દરેક રાશિના જાતકો પર પડે છે. ગ્રહોના રાજકુમાર તરીકે ઓળખાતા ગ્રહ બુધ આવતીકાલે એટલેકે 8 એપ્રિલ 2022ના રોજ રાશિ બદલી રહ્યાં છે.

  • બુધ 8 એપ્રિલ 2022થી બદલી રહ્યો છે રાશિ
  • 4 રાશિના જાતકો માટે આ સમય શ્રેષ્ઠ સાબિત થશે
  • કારકિર્દી અને વ્યાપારમાં સારી સફળતા મળશે

મિથુન રાશિ

બુધ મેષ રાશિમાં ગોચર થઇ રહ્યો છે. ધન, બુદ્ધી, તર્ક, વ્યાપારના કારક ગ્રહ બુધનો મેષમાં પ્રવેશ 4 રાશિના જાતકો માટે અત્યંત શુભ સાબિત થવાનો છે. બુધનો ગોચર મિથુન રાશિના જાતકો માટે અત્યંત શુભ સાબિત થશે. આ રાશિના જાતકોને ધનલાભ થશે. આવક વધશે અને રૂપિયા કમાવવાના નવા રસ્તા પણ ખુલી શકે છે. કારકિર્દી, વ્યાપારમાં સારી સફળતા મળી શકે છે. નવુ કામ શરૂ કરી શકે છે. રોકાણ માટે પણ સારો સમય છે. 

કર્ક રાશિ

કર્ક રાશિના જાતકો માટે બુધ ગ્રહનો ગોચર નવી નોકરી અપાવી શકે છે. બેરોજગારોને પણ કામ મળી શકે છે. પ્રમોશન-ઈન્ક્રીમેન્ટ મળવાના પણ પ્રબળ યોગ છે. વ્યાપારીઓને તગડો લાભ મળી શકે છે. તેમને મોટો ઓર્ડર મળી શકે છે. કુલ મળીને આ સમય પ્રગતિ, પૈસા, માન-સન્માન બધુ અપાવશે. શત્રુ પર પણ જીત પ્રાપ્ત થશે. 

મીન રાશિ

મીન રાશિના જાતકો માટે બુધનો ગોચર સારા પૈસા અપાવશે. આ રાશિના જાતકોને એવી-એવી જગ્યાએથી પૈસા મળશે, જેની તેમને કલ્પના પણ નહીં કરી હોય. રોકાણ કરેલા પૈસા પણ મળશે. કારકિર્દી અને વ્યાપારમાં ફાયદો થશે. ખાસ કરીને મીડિયા, મનોરંજન ઈન્ડસ્ટ્રી અને વકીલાત સાથે જોડાયેલા લોકો માટે આ સમય વરદાનરૂપ છે. 

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ