બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / budh these zodiac signs will be in bad condition from february 8

Mercury Transit 2024 / 8 ફેબ્રુઆરી પછી આ રાશિના જાતકોના સારા દિવસો પૂર્ણ, બુધ અસ્ત થતાં જીવન થશે ડામાડોળ

Arohi

Last Updated: 07:23 PM, 6 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Mercury Transit 2024: મકર રાશિમાં બુધ દેવ અસ્ત થવા જઈ રહ્યા છે. બુધના અસ્ત થવાથી અમુક રાશિઓને પ્રોબલેમ્સનો સામનો કરવો પડી શકે છે.

  • 8 ફેબ્રુઆરીથી આ રાશિના લોકોના થશે બુરા હાલ
  • મકર રાશિમાં બુધ દેવ થવા જઈ રહ્યા છે અસ્ત 
  • બુધ અસ્ત થતાં જીવન થશે ડામાડોળ

બુધ હાલ મકર રાશિમાં બિરાજમાન છે. જે જલ્દી જ ચાલમાં ફેરફાર કરશે. 8 ફેબ્રુઆરીએ ગ્રહોના રાજકુમાર બુધ પોતાની સ્થિતિમાં ફેરફાર કરશે. મકર રાશિમાં બુધ દેવ અસ્ત થવા જઈ રહ્યા છે. બુધના અસ્ત થવાથી અમુક રાશિઓને પોઝિટિવ રિઝલ્ટ મળી શકે છે પરંતુ અમુક માટે ખરાબ ટાઈમ પણ શરૂ થઈ શકે છે. માટે આવો જાણીએ મકર રાશિમાં બુધના અસ્ત થવાથી કઈ રાશિઓને સમસ્યાનો સામનો કરવો પડી શકે છે. 

મિથુન 
મિથુન રાશિના જાતકો તમારા માટે બુધનું અસ્ત થવુ શુભ નથી માનવામાં આવી રહ્યું. આર્થિક જીવનમાં ઉતાર-ચડાવ બની રહેશે. જીવનમાં પડકારનો સામનો કરવો પડી શકે છે. કામ પુરૂ કરવામાં મુશ્કેલીઓ આવી શકે છે. 

મેષ 
બુધના અસ્ત થવાની સ્થિતિ મેષ રાશિના લોકો માટે લાભદાયક નથી માનવામાં આવી રહી. આર્થિક સ્થિતિમાં ફેરફાર થઈ શકે છે. ધનહાનીની સંભાવના છે. નેગેટિવ ફીલ કરી શકો છો. પાર્ટનરની સાથે મતભેદ થઈ શકે છે. સ્વાસ્થ્ય પણ ખરાબ થઈ શકે છે. 

વધુ વાંચો: આજે ષટતિલા એકાદશી: જો-જો આ 5 ભૂલ કરતા, નહીં તો ભગવાન વિષ્ણુ થઇ જશે નારાજ

સિંહ 
સિંહ રાશિના જાતકો માટે મકર રાશિમાં બુધનું અસ્ત થવું વધારે ફાયદાકારક નથી માનવામાં આવી રહ્યું. કરિયરમાં કલીગ્સની સાથે વાદ-વિવાદની સ્થિતિ પેદા થઈ શકે છે. આર્થિક રીતે મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. ખર્ચ વધારે હોવાના કારણે મુશ્કેલીઓ થઈ શકે છે. કારણ વગર સ્ટ્રેસ લેવાથી બચો. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ