બ્રેકિંગ ન્યુઝ

logo
logo

છોટાઉદેપુરમાં નકલી કચેરીના મુખ્ય આરોપી સંદીપ રાજપૂતનું મોત

logo

આજે સવારે 6 થી રાત્રે 8 વાગ્યા સુધીમાં ગુજરાતના 19 તાલુકામાં વરસાદ વરસ્યો,

logo

નીરજ ચોપરાએ જેવલિન થ્રોમાં જીત્યો ગોલ્ડ મેડલ, ફેડરેશન કપમાં કરી કમાલ

logo

ધો.11માં વિજ્ઞાન પ્રવાહમાં પ્રવેશને લઈ શિક્ષણ વિભાગનો આદેશ

logo

રાજ્યમાં વરસાદ અને હીટવેવની આગાહી, સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થતા રાજ્યમાં પડી શકે છે વરસાદ

logo

અમદાવાદના નિવૃત CA સાથે કરોડોની ઠગાઈ, 1.97 કરોડની છેતરપિંડીની નોંધાઈ ફરિયાદ

logo

નાફેડની ચૂંટણીમાં રાજકોટના સાંસદ મોહન કુંડારિયા બિનહરીફ ચૂંટાયા, 4 ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યા

logo

અમદાવાદના રાયખડ નજીક દિવાલ ધરાશાયી, બે ઇજાગ્રસ્ત

logo

અંબાજીમાં વરસાદની રિ-એન્ટ્રી, યાત્રિકો ભીંજાયા

logo

PoK ભારતનો હિસ્સો અને તેને અમે લઇને જ રહીશું: ગૃહમંત્રી અમિત શાહ

VTV / ભારત / IT રિટર્ન ભરવા માટે કયો સમય છે સૌથી બેસ્ટ? એપ્રિલ કે 31 જુલાઇ? જાણો વિગત

તમારા કામનું / IT રિટર્ન ભરવા માટે કયો સમય છે સૌથી બેસ્ટ? એપ્રિલ કે 31 જુલાઇ? જાણો વિગત

Last Updated: 02:39 PM, 29 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જો તમે ઈન્કમ ટેક્સની તમામ પ્રકારની માહિતીથી અવગત ન હોય તો તમારે ફોર્મ-16ની રાહ જ જોવી જોઈએ. એના પહેલા તમે જાતે TDSની જાણકારી કાઢી હશે તો તે તમારા માટે મુશ્કેલી ઉભી કરી શકે છે.

ઈન્કમ ટેક્સ ભરવાની પ્રોસેસ શરુ કરી દેવામાં આવી છે. IT વિભાગે એપ્રિલ મહિનામાં જ ફોર્મની સુવિધા શરુ કરી છે. લોકો પોતાનો ટેક્સ બચાવવા વિવિધ ઉપાયો શોધી રહ્યા છે. IT રિટર્ન ભરવાનું કામ નાણાકીય વર્ષના શરુઆતમાં નહીં પણ બાદમાં થાય છે. પરંતુ કેટલાક લોકો પહેલા પણ રિટર્ન ભરી શકે છે. તમારે IT રિટર્ન ક્યારે ભરવો? એપ્રિલ કે જૂલાઈમાં તે જાણવાનો પ્રયાસ કરીશું.

TDSનું પેમેન્ટ એમ્પ્લોયર અને બેંક 30 એપ્રિલ સુધી કરવામાં આવે છે. એટલે મોટા ભાગના સેલરીડ ક્લોસ ટેક્સપેયર IT રિટર્ન નહીં ભરી શકે. એક્સપર્ટ્સનું કહેવુ છે કે, કંપનીઓ 31 મે બાદ જ ફોર્મ-16 તથા TDS સર્ટિફિકેટ બહાર પાડે છે. ત્યાર બાદ જ લોકો ઈન્કમ ટેક્સ રિટર્ન ભરવાની પ્રક્રિયા શરુ કરી શકે છે. એમ્પ્લોયર દ્વારા કર્મચારીઓને TDS કપાત માટે અપાતુ સર્ટિ એટલે ફોર્મ -16.

જો તમે ઈન્કમ ટેક્સની તમામ પ્રકારની માહિતીથી અવગત ન હોય તો તમારે ફોર્મ-16ની રાહ જ જોવી જોઈએ. એના પહેલા તમે જાતે TDSની જાણકારી કાઢી હશે તો તે તમારા માટે મુશ્કેલી ઉભી કરી શકે છે. જો ફોર્મ-16 માં થોડુ પણ અંતર દેખાશે તો IT વિભાગ તમને સવાલ કરી શકે છે.

વધુ વાંચો : LICની સ્કીમ છે કે નોટો છાપવાનું મશીન! જેમાં રોજના 45 રૂપિયાના રોકાણ પર થશે 25 લાખનો ફાયદો, સમજો કેલ્ક્યુલેશન

જ્યા સુધી તમારી સેલરી પર કપાયેલા TDS નથી ભરાતું ત્યાં સુધી IT વિભાગ તમારા રિટર્નનું પ્રોસેસ જ નહી કરે. પરંતુ એપ્રિલ મહિનામાં કેટલાક લોકો રિટર્ન ભરી શકે છે. જેમાં NRI લોકો સામેલ છે. જે NRI પાસે ભારતમાં પોતાની સંપત્તિ વેચીને કેપિટલ ગૈન સિવાય બીજો કોઈ સ્ત્રોત નથી તેવા NRI એપ્રિલમાં રિટર્ન ભરી શકે છે. જો TDS પહેલા જ ભરાઈ ગયુ હોય તો એપ્રિલમાં રિટર્ન ભરવાથી એ ફાયદો થાય છે કે રિટર્નની પ્રોસેસ ફાસ્ટ થાય છે. જો વધારે ટેક્સ કપાઈ ગયો હોય તો રિફંડ પણ જલદી મળે છે. એક્સપર્ટ્સનું કહેવુ છે કે, એપ્રિલમાં જલ્દી રિટર્ન ભરવાની ભૂલ ન કરવું જોઈયે. 31 જુલાઈના પહેલા રિટર્ન ભરવાથી અંતિમ સમયે આવતી સમસ્યાથી તમે બચી શકો છો.

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ