બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજસ્થાનના ઝૂંઝૂનુની HCL ખાણમાં બન્યો મોટો બનાવ

logo

રોજમદાર કામદાર કાયમી બનવા હકદાર: ગુજરાત હાઇકોર્ટ

logo

અમદાવાદ- મોડાસા હાઈવે પર ટ્રક અને બાઈકનો અકસ્માત, ઘટનામાં બાઈક ચાલકનું મોત

logo

રાજ્યમાં આજે સવારે 6થી સાંજે 4 વાગ્યા સુધી 8 તાલુકામાં વરસાદ નોંધાયો

logo

રાજ્યમાં ફરી કમોસી વરસાદની આગાહી, આજે રાત સુધી પવન સાથે રાજ્યના તમામ જિલ્લામાં વરસાદ થવાની શક્યતા

logo

ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓને 17 મેએ મળશે માર્કશીટ

logo

સુરતના 8 પ્રવાસીઓ નર્મદા નદીમાં ન્હાવા પડતા ડૂબ્યા, એક યુવકનો બચાવ, 7 લોકોની શોધખોળ શરૂ

logo

અમદાવાદના પ્રહલાદનગરમાં કોમર્સ હાઉસમાં લાગીલી આગ કાબૂમાં, બિલ્ડિંગમાં ફયાસેલ 64 લોકોનું કરાયું રેસ્ક્યૂ

logo

ખોડલધામ ખાતે શંકરસિંહ વાઘેલા અને નરેશ પટેલ વચ્ચે થઈ મુલાકાત, શંકરસિંહ વાઘેલાએ ખોડલધામ મંદિરમાં કર્યા દર્શન

logo

રાજ્યમાં 24 કલાકમાં 118 તાલુકાઓમાં વરસાદ, અમરેલીના સાવરકુંડલામાં સૌથી વધુ અઢી ઇંચ વરસાદ

VTV / લાઈફસ્ટાઈલ / ટેક અને ઓટો / Youtube પરથી ઇન્કમ મેળવવાનો પ્લાન ભારે પડ્યો, લાગ્યો 43 લાખનો ચૂનો, જાણો કઇ રીતે?

ફ્રોડ એલર્ટ! / Youtube પરથી ઇન્કમ મેળવવાનો પ્લાન ભારે પડ્યો, લાગ્યો 43 લાખનો ચૂનો, જાણો કઇ રીતે?

Last Updated: 12:03 PM, 29 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આજના ડિજિટલ યુગમાં ઘણા લોકો સાયબર ફ્રોડનો શિકાર બને છે એવામાં એક નવો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે, જેમાં એક 70 વર્ષના વૃદ્ધ સાથે 43.11 લાખ રૂપિયાની છેતરપિંડી કરવામાં આવી છે.

સાયબર ફ્રોડનો એક નવો મામલો સામે આવ્યો છે, જેમાં હરિયાણાના પંચકુલાના એક વ્યક્તિએ 43.11 લાખ રૂપિયાની છેતરપિંડી કરી હતી. થયું એવું કે એક દિવસ દિલ્હીની એક ખાનગી કંપનીમાંથી નિવૃત્ત વ્યક્તિને વોટ્સએપ પર મેસેજ આવ્યો. જેમાં કમાણી કરવાની પદ્ધતિ સમજાવવામાં આવી હતી.

Untitled-2_94_0

સાયબર ફ્રોડનો એક નવો મામલો સામે આવ્યો

રિપોર્ટ અનુસાર એ વ્યક્તિને વોટ્સએપ મેસેજમાં વધારાની આવકનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ પછી તેઓ તે લિંક પર ક્લિક કરે છે. આ પછી, પીડિતને કમાવાની પદ્ધતિ સમજાવવામાં આવે છે કે તેણે કેટલાક સરળ કામ ઓનલાઈન કરવા પડશે. આ માટે તેઓએ યુટ્યુબ લિંકને લાઈક અને સબસ્ક્રાઈબ કરવાની રહેશે.

ટેલિગ્રામ પર પ્રોફાઇલ બનાવવા માટે કહેવામાં આવ્યું

YouTube લાઇક્સ અને ચેનલ સબસ્ક્રિપ્શનના બદલામાં તે વ્યક્તિને 50 અને 100 રૂપિયા આપવાનો દાવો કર્યો હતો. આ પછી છેતરપિંડીની આ વાત આગળ વધી હતી. આ પછી તે વ્યક્તિને ટેલિગ્રામ પર પ્રોફાઇલ બનાવવા માટે કહેવામાં આવ્યું અને એ બાદ ત્યાં તેને સાયબર ઇન્વેસ્ટમેન્ટ પ્લાન વિશે જણાવવામાં આવ્યું અને રોકાણ કરવાનું કહ્યું.

crime_116

43.11 લાખ રૂપિયાની છેતરપિંડી કરવામાં આવી

સાયબર ઠગોએ આ રોકાણના બદલામાં 40 ટકા નફાની લાલચ આપી અને એમ પણ કહ્યું કે તેમની રકમ થોડા દિવસોમાં બમણી થઈ જશે. આ પછી તે વ્યક્તિએ કુલ 13 ટ્રાન્ઝેક્શનમાં 34.28 લાખ રૂપિયા અલગ-અલગ લોકોને ટ્રાન્સફર કર્યા. આ પછી 8 ટ્રાન્ઝેક્શનમાં 8.83 લાખ રૂપિયા મોકલવામાં આવ્યા હતા.

વધુ વાંચો: વોટ્સએપ સાથે આવું થશે તો તરત થઈ જશે બંધ, કોઈનું નહીં ચાલે, કંપનીએ આપી મોટી ધમકી

રિપોર્ટ્સ અનુસાર એ વ્યક્તિને બાદમાં ખબર પડી કે તે સાયબર ફ્રોડનો શિકાર બની છે. આ પછી પીડિતાએ પોલીસને આ સમગ્ર મામલાની જાણકારી આપી અને ફરિયાદ નોંધાવી હતી.

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ