બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ધર્મ / This time Shattila Ekadashi Vrat is on February 6

Shattila Ekadashi 2024 / આજે ષટતિલા એકાદશી: જો-જો આ 5 ભૂલ કરતા, નહીં તો ભગવાન વિષ્ણુ થઇ જશે નારાજ

Pooja Khunti

Last Updated: 08:43 AM, 6 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આ વખતે ષટતિલા એકાદશી વ્રત 6 ફેબ્રુઆરીના રોજ એટલે કે આજે છે. આ દિવસે ભગવાન વિષ્ણુની પૂજા કરવી ખૂબ જ શુભ માનવામાં આવે છે.

  • રીંગણ અને ચોખાનું સેવન ન કરવું જોઈએ
  • આ એકાદશી પર પૂર્ણ બ્રહ્મચર્યનું પાલન કરવું જોઈએ
  • ભૂલથી પણ દારૂ કે ડુંગળી અને લસણનું સેવન ન કરવું જોઈએ

હિન્દુ પંચાંગ પ્રમાણે માધ મહિનાના કૃષ્ણ પક્ષની એકાદશી તિથિએ ષટતિલા એકાદશી ઉજ્જવવામાં આવે છે. આ વખતે ષટતિલા એકાદશી વ્રત 6 ફેબ્રુઆરીના રોજ એટલે કે આજે છે. આ દિવસે ભગવાન વિષ્ણુની પૂજા કરવી ખૂબ જ શુભ માનવામાં આવે છે. ષટતિલા એકાદશીના દિવસે, તલ સંબંધિત વિશેષ પ્રયોગો કરવામાં આવે છે. જે જીવનના તમામ અવરોધો દૂર કરે છે. જ્યોતિષના મટે ષટતિલા એકાદશીના દિવસે કેટલીક ભૂલોથી સાવધાન રહેવું જોઈએ. જાણો આ ભૂલો વિશે. 

શુદ્ધ અને સાત્વિક ભોજન 
એવું કહેવાય છે કે ષટતિલા એકાદશીના દિવસે માત્ર શુદ્ધ અને સાત્વિક ભોજન જ લેવું જોઈએ. 

પીળો કે લાલ રંગ પહેરવો
આ ષટતિલા એકાદશીના દિવસે કાળા કે વાદળી જેવા ઘાટા રંગના કપડાં ન પહેરવા જોઈએ, પરતું આ દિવસે પીળો કે લાલ રંગ પહેરવો ખૂબ જ શુભ માનવામાં આવે છે. 

વાંચવા જેવું: મૌની અમાસ નજીક આવી ગઇ! આ દિવસે બુધનું અસ્ત, ચમકી ઉઠશે 2 રાશિના જાતકોનું ભાગ્ય

રીંગણ અને ચોખાનું સેવન ન કરવું 
ષટતિલા એકાદશીના દિવસે રીંગણ અને ચોખાનું સેવન ન કરવું જોઈએ. 

બ્રહ્મચર્યનું પાલન કરવું
આ એકાદશી પર પૂર્ણ બ્રહ્મચર્યનું પાલન કરવું જોઈએ. તેમજ જમીન પર સૂવું જોઈએ. 

ડુંગળી અને લસણનું સેવન ન કરવું 
ષટતિલા એકાદશીના દિવસે ભૂલથી પણ દારૂ કે ડુંગળી અને લસણનું સેવન ન કરવું જોઈએ. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ