બ્રેકિંગ ન્યુઝ

logo
logo

અમદાવાદમાં વરસાદ

logo

ગુજરાતમાં ભાવનગર, વલસાડ સહિતના વિસ્તારોમાં વરસાદ શરૂ

logo

ખુલતાની સાથે જ શેરબજારમાં કડાકો, 700 પોઈન્ટ તુટ્યુ

logo

Lok Sabha Elections 2024: આજે ચોથા તબક્કામાં 10 રાજ્યોની 96 લોકસભા બેઠકો માટે મતદાન

logo

અમદાવાદ એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની મળી ધમકી, અજાણ્યા ઈ-મેઇલથી અફરા-તફરી

logo

સુરતને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવી ભારે પડી, ઉધના પોલીસે ઉત્તર પ્રદેશના શખ્સની કરી ધરપકડ

logo

દિલ્હીમાં સ્કૂલ બાદ હવે હોસ્પિટલોને બોમ્બથી ઉડાવી દેવાની મળી ધમકી, પોલીસે શરૂ કરી તપાસ

logo

સુરતમાં હિન્દુ નેતા ઉપદેશ રાણાને ધમકીનો કેસ, સુરત ક્રાઈમ બ્રાન્ચે શકીલ સતાર શેખ નામના શખ્સની કરી ધરપકડ

logo

નર્મદા જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં કમોસમી વરસાદ, કમોસમી વરસાદથી ખેડૂતોની ચિંતામાં વધારો

logo

ડાંગ જીલ્લાના વાતાવરણમાં પલટો, સાપુતારામાં બરફના કરા સાથે વરસાદ

VTV / ભારત / VIDEO: બીજા માળેથી બાળક નીચે લટક્યું! રહીશોના શ્વાસ અધ્ધર, રેસ્ક્યૂ જોનારા રહી ગયા દંગ

Rescue / VIDEO: બીજા માળેથી બાળક નીચે લટક્યું! રહીશોના શ્વાસ અધ્ધર, રેસ્ક્યૂ જોનારા રહી ગયા દંગ

Last Updated: 09:09 PM, 28 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ધબકારા ચૂકાવી દેવો તેવો આ વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે, અને લોકો તેના પર ખૂબ કોમેન્ટ કરી રહ્યા છે

ચેન્નાઈથી એક વીડિયો સામે આવ્યો છે.. જે સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે.. આ વીડિયો એક બાળકના રેસ્ક્યૂનો છે. વીડિયોમાં બતાવાયું છે કે બાલ્કનીમાં પ્લાસ્ટિકની શીટ પર ફસાયેલા બાળકને કઇ રીતે બચાવવામાં આવે છે.

બાળકને બચાવવાનો પ્રયાસ થઇ રહ્યો હતો ત્યારે કેટલાક લોકો બિલ્ડીંગની નીચે બેડશીટ લઇને ઉભા હતા. જેથી બાળક પડે તો સીધો જ બેડશીટ પર પડે અને તેને સહેજપણ ઇજા ન થાય. જો કે કેટલાક લોકો પહેલામાળેથી બારી પર ચઢી ગયા હતા અને ભારે જહેમત ઉઠાવીને બાળકનો જીવ બચાવી લીધો હતો. આ વીડિયો થોડીવાર માટે હૃદયના ધબકારા ચૂકાવી દે દેવો છે.. યુઝર્સ આ વીડિયોને લઇને વિવિધ પ્રકારની કોમેન્ટ કરી રહ્યા છે..

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

પ્રચાર

article-logo

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ